Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar
View full book text
________________
.ધન તે...૮૨
ધન તે...૮૪
ધન તે...૮૫
ધોળા વસ્ત્રો મુનિના મનના મલિનભાવ દર્શાવે, શાસનહીલના કામનાવારક વસ્ત્રો જીવન દીપાવે..........ધન તે...૮ ૧ મલિનવસ્ત્ર, વિજાતીયપરિચયત્યાગ, વિગઇ-પરિવર્જન, ત્રણ મહારથિ બ્રહ્મચર્યનું કરતા નિત્ય સમર્થન..... અન્નપ્રાન્ત પણ માત્રાધિક વાપરતા વાસના જાગે, આળસ, રોગ, કષાયાદિક જાણી હિતમિત આરોગે..... ધન તે...૮૩ સંખડિસ્થાને ગોચરીકાજે ડગ પણ કદી નિવ માંડે, ત્યાગધર્મથી જગ જનતાને સમકીતષ્ટિ પમાડે. ભોજન-ભક્તને તનુમૂર્છાથી ચૌદપૂર્વી પણ ભમતા, ભીષણ ભવસંસારે જાણી, નિઃસંગભાવે રમતા. મહાસતી જેમ પારકા પુરુષનું દર્શન કદી વિ કરતી, તેમ મુનિ નિજસંયમરક્ષાર્થે લેવે ન ભક્તની ભક્તિ. આતમધનના ચોર-લુંટારું સ્નેહી-સ્વજનને જાણી, સર્વજીવ ૫૨ સ્નેહ ધ૨તી વૃત્તિ મુનિની વખાણી. સંસારી પણ નામ પોતાનું યાદ કદી નહિ કરતા, દુર્ઘટનાસમ નિજ સંસારીજીવન ભૂલી જાતા.. શિષ્યની ચોરી પાપની ટોળી જિનશાસનની હોળી, શિષ્યલાલસા દુર્ગતિદાયી મુનિવૃત્તિ અણમોલી. શિથિલાચાર એ પ્રથમ મૂર્ખતા મુનિનિંદા બીજી મોટી, શિષ્યાદિક કાજે મુનિ નિંદા કરતા ભવની કોટી. . ગીતારથ આચારના પાલક ગુરુપરતન્ત્રી રાજે,
ધન તે...૮૯
ધન તે...૯૦
તેહી જ ગુરુપદલાયક શિષ્યો ગુરુ બનતા હિતકાજે..... ધન તે...૯૧ મિષ્ટનું ભોજન નારીદર્શન ભંડાદિક પણ ત્યાગે, સ્વચ્છંદતા છોડી ગુરુપરતંત્રી બનતા હિતરાગે. નરકાદિકમાં સ્થાપે જીવને સંનિધિ નામે દોષ, તલ કે બિંદુ માત્ર પણ સંનિધિ કરતા મુનિપદશોષ...... ધન તે...૯૩ દેવ નૃપ શ્રેષ્ઠિ સવિ જનતા દાસ બને જેનાથી,
ધન તે...૯૨
એ નિષ્પરિગ્રહતાગુણધારક મુનિવર ભાગ્યસંગાથી. ધન તે...૯૪
જૈન સાધુ જીવન...
૪૮
ધન તે...૮૬
ધન તે...૮૭
ધન તે...૮૮

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126