Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 13
________________ ૩૧. ૯. ૩૨. ઉ. ૩૩. ઉ ૩૪. ઉ ૩૫. છે. તે કારણથી આ ભાંગાનો કાળ જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ થી છ માસ ન્યૂન તેત્રીશ સાગરોપમ તથા અંતર્મુહૂર્ત ન્યૂન પૂર્વ ક્રોડ વર્ષનો ત્રીજો ભાગ અધિક સતત બંધકાળમાં હોય છે. સંવેધનો ત્રીજો ભાંગો કયારે હોય ? કેટલા કાળનો હોય? ૩. છનો બંધ, આઠનો ઉદય આઠની સત્તા આ ભાંગો આયુષ્ય. મોહનીયકર્મના બંધ સિવાય હોવાથી ક્ષપકશ્રેણી તથા ઉપશમ શ્રેણીવાળા જીવોને હોય છે તેથી જધન્ય કાળ ૧. સમય અને ઉત્કૃષ્ટ કાળ એક અંતર્મુહૂર્ત હોય છે. સંવેધનો ચોથો ભાંગો કયારે હોય ? કેટલા કાળનો હોય ? ૪. એકનોબંધ, સાતનોઉદય, આઠનીસત્તા. આ ભાંગો મોહનીય કર્મનો સંપૂર્ણ ઉપશમ થયેલ જીવને હોય છે તેથી જધન્ય કાળ ૧. સમય અને ઉત્કૃષ્ટ કાળ એકઅંતર્મુહૂર્ત સંવેધનો પાંચમો ભાંગો યારે હોય ? કેટલા કાળનો હોય ? ૫. એકનોબંધ, સાતનોઉદય સાતની સત્તા આ ભાંગો મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કરેલ જીવોને હોય છે. જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ એકઅંત મુહૂર્તનો હોય છે. સંવેધનો છઠ્ઠો ભાંગો કયારે હોય ? કેટલા કાળનો હોય ? છઠ્ઠો-એકનો બંધ, ચારનો ઉદય, ચારની સત્તા. આ ભાંગો ચાર ધાતી કર્મના ક્ષયે સયોગિ કેવલી ભગવંતોને હોય છે. તે કારણથી જઘન્યકાળ. એક અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટ કાળ. દેશોપૂર્વક્રોડ વર્ષ સુધી હોય છે. સંવેધનો સાતમો ભાંગો કયારે હોય ? કેટલા કાળનો હોય ? સાતમો-અબંધ, ચારનો ઉદય, ચારની સત્તા આ ભાંગો અયોગી કેવલીને હોય છે જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ પાંચ હ્રસ્વાક્ષર જેટલો હોય છે. જીવસ્થાનકને વિષે મૂલ પ્રકૃતિનાં ભાંગા સત્તê બંધ અદ્ભુદય સંત તેર સલૂ જીવ ઠાણેસુ । એગંમિ પંચ ભંગા દો ભંગા હું તિ કેવલિણો ॥૪॥ ૧૨

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98