Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 78
________________ ૪૮૪. નરકાયુષ્યનાં ૧.૪.૫ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ બે મિશ્રણમકીત, ઉપશમસમકત. ૪૮૫. નરકાયુષ્યનો પહેલો ભાંગોજ હોય એવી માર્ગણા કેટલી?. ઉ એક અણાહારી. ૪૮૬. નરકાયુષ્યનાં પાંચ ભાંગાની કુલ માર્ગણાઓ કેટલી? ઉ પાંત્રીશ નરકાયુષ્યનાં પાંચેય ભાંગાવાળી ૨૬ નરકાયુષ્યના ૧.૩.૪.૫ ભાગાવાળી ૫ નરકાયુષ્યનાં ૧.૩.૫ ભાંગાવાળી ૨ નરકાયુષ્યના ૧.૪.૫ ભાંગાવાળી ૧ નરકાયુષ્યનાં પહેલા ભાંગાવાળી ૧ કુલ ૩૫ થાય છે. ૪૮૭. નરકાયુષ્યના પહેલા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય છ માસ ન્યૂન દશહજાર વર્ષ ઉત્કૃષ્ટ છ માસ ન્યૂન તેત્રીશ સાગરોપમ. ૪૮૮. નરકાયુષ્યનાં બીજા ત્રીજા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય અને ઉત્કૃષ્ટ થી એક અંતર્મુહૂર્ત હોય. ૪૮૯. નરકાયુષ્યનાં ચોથા પાંચમા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યુન છ માસ જાણવો. ૪૯૦. તિર્યંચાયુષ્યનો પહેલો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૫૧, તિર્યંચગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩ જ્ઞાન, ૩-અજ્ઞાન,અવિરતિ, દેશવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમીકીત, સન્ની, અસશી, આહારી, અણાહારી. ૪૯૧. તિર્યંચાયુષ્યનો બીજો ભાંગો કેટલી માર્ગણામાં હોય? ૨૮,તિયેંચગતિ,પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ ર-દર્શન, ૩-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી. ઉ

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98