Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
કાય, ૩-વેદ, ૩-કષાય, કેવલજ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ, કેવલદર્શન, પહેલી પાંચ લેશ્યા, અભવ્ય, ક્ષયોપશમ, મિથ્યાત્વ, સાસ્વાદન, અસન્ની.
ઉ
૩૨૩. કોઈપણ ત્રણ સંવેધ ભાંગાવાળી માર્ગણાઓ કેટલી ? ત્રણ લોભ, ઉપશમ સમકીત, અણાહારી. ૩૨૪. કોઈપણ ચાર ભાંગાવાળી માર્ગણાઓ કેટલી ? એક યથાખ્યાત ચારિત્ર.
ઉ
૩૨૫. કોઇપણ પાંચ ભાંગાવાળી માર્ગણાઓ કેટલી ? સાત, ૪-જ્ઞાન, ૩-દર્શન.
ઉ
૩૨૬. કોઇપણ છ ભાંગાવાળી માર્ગણાઓ કેટલી ? પાંચ, ૩-યોગ, શુકલલેશ્યા, આહારી.
ઉ
૩૨૭. સાતેય ભાંગાવાળી માર્ગણાઓ કેટલી હોય ?
૬. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ભવ્ય, જ્ઞાયિક તથા સન્ની માર્ગણા હોય.
૩૨૮. કયા કયા ભાંગાની માર્ગણાઓ સાથે કુલ માર્ગણા કેટલી થાય ?
ઉ
૬૨ આ પ્રમાણે
એક ભાંગાવાળી
બે ભાંગાવાળી
ત્રણ ભાંગાવાળી
ચાર ભાંગાવાળી
પાંચ ભાંગાવાળી
છ ભાંગાવાળી
સાત ભાંગાવાળી
ર
૩૮
૩
૧
૭
૫
૬
૬૨
૩૨૯. પહેલા ભાંગાનો કાળ કેટલો હોય ?
માર્ગણા
માર્ગણા
માર્ગણા
માર્ગણા
માર્ગણા
માર્ગણા
માર્ગણા
માર્ગણા થાય છે.
૮.૮.૮ નો કાળ જધન્ય-ઉત્કૃષ્ટ એક અંત મુહૂર્ત
૫૭

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98