Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૩૪૯. અંતરાયકર્મનો પહેલો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ પ૯, ૪ ગતિ, ૫ જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન
યથાખ્યાત સિવાય ૬-સંયમ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬
સમકીત, સન્ની, અસત્રી, આહારી, અણાહારી, ૪ કષાય. ૩૫૦. અંતરાયકર્મનો બીજો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૨૦. મનુષ્ય ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, ૪-જ્ઞાન
યથાખ્યાત સંયમ, ૩-દર્શન, શુકલેશ્યા, ભવ્ય, જ્ઞાયિક, ઉપશમ, સન્ની
આહારી. ૩૫૧. અંતરાયકર્મનો પહેલો ભાંગો જ કેટલી માર્ગણામાં હોય?
૪૦. નરક, તિર્યંચ, દેવગતિ, એકન્દ્રિયાદિ ૪-જાતિ, પૃથ્વીકાયાદિ ૫કાય, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, ૬-સંયમ, પહેલી પાંચ વેશ્યા,
અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન મિશ્ર, ક્ષયોપશમ, અસન્ની, અણાહારી. ૩૫૨. અંતરાયકર્મનો બીજો જ ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ એક જ યથાખ્યાત સંયમ. ૩૫૩. અંતરાયકર્મના બન્ને ભાંગા કેટલી માર્ગણામાં હોય? ઉ ૧૯. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૪-જ્ઞાન, ૩
દર્શન, શુકલ વેશ્યા, ભવ્ય, ક્ષાયિક, ઉપશમ, સન્ની, આહારી. ૩૫૪. અંતરાયકર્મનો એકેય ભાંગો ન હોય એવી માર્ગણા કેટલી? ઉ બે કેવલજ્ઞાન, કેવલદર્શન. ૩૫૫. અંતરાય કર્મના ભાંગાવાળી માર્ગણા સંખ્યા કઈ રીતે?
પહેલા એક ભાંગાવાળી ૪૦ માર્ગણા બીજા ભાંગાવાળી ૧ માર્ગણા બન્ને ભાંગાવાળી ૧૯ માર્ગણા ભાંગી ન હોય એવી ૨ માર્ગણા
કુલ ૬૨ માર્ગણા થાય છે. ૩૫૬. દર્શનાવરણીયકર્મનું પહેલું બંધ સ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ નવ પ્રકૃતિનું ૪૫ માર્ગણામાં હોય. ગતિ, પજાતિ, ૬-કાય, ૩-યોગ,

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98