Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 90
________________ ૫૯૭. સૂક્ષ્મ અપર્યાપ્તાથી ચઉરિન્દ્રિય પર્યાપ્તા દશ જીવભેદ માં જ્ઞાનાવરણીયાદિનાં કેટલા કેટલા ભાંગા હોય? ઉ ૧૬. જ્ઞાનવરણીય-૧, દર્શનાવરણીય-૨, વેદનીય-૪, આયુષ્ય-૫, ગોત્ર-૩, અંતરાય-૧ = ૧૬. ૫૯૮. અપર્યાપ્ત અસત્રીને જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૨૧. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૨, વેદનીય-૪, આયુ-૧૦, ગોત્ર-૩, અંતરાય-૧=૨૧. ૫૯૯. પર્યાપ્તાઅસન્નીને જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૨૦. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૨, વેદનીય-૪, આયુષ્ય-૯, ગોત્ર-૩, અંતરાય-૧ = ૨૦. ૬૦૦. સન્ની અપર્યાપ્તાને જ્ઞાનાદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૨૭. જ્ઞાના-૧, દર્શના-૪, વેદનીય-૪, આયુ-૧૨, ગોત્ર-૫, અંતરાય-૧ = ર૭. ૬૦૧. સન્ની પર્યાપ્તાને જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ૬ ૬૦. શાના-૨, દર્શના-૧૩, વેદની-૮, આયુ-૨૮, ગોત્ર-૭, અંતરાય ૨, = ૬૦. ૬૦૨. પહેલા ગુણ. કે જ્ઞાનાદિનાં કેટલા ભાંગા હોય? ઉ. ૪૧. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૫, અંતરાય-૧ = ૪૧. ૬૦૩. બીજા ગુણ. કે જ્ઞાનાદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૩૮, શાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૨૬, ગોત્ર-૪, અંતરાય-૧ = ૩૮. ૬૦૪. ત્રીજા ગુણ. કે જ્ઞાનાદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૨૬. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૧૬, ગોત્ર-૨, અંતરાય-૧ = ૨૬. ૬૦૫. ચોથા ગુણ. કે જ્ઞાના. આદીનાં કેટલા ભાંગા હોય? “ ૩૦. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૨૦, ગોત્ર-૨, અંતરાય-૧ = ૩૦. ૮૯

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98