Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 96
________________ ૬૫૨. કોઈપણ અગ્યાર ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ એક સૂક્ષ્મસંપરાય. ૬૫૩. પંદર ભાંગાવાળી માર્ગણા કેટલી હોય ? ઉ એક પરિહાર વિશુદ્ધ ચારિત્ર. ૬૫૪. સોળ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય ? ઉ ૯. ૬૫૫. સત્તર ભાંગાવાળી માર્ગણા કેટલી હોય ? ૩, નરકગતિ,દેવગતિ, યથાખ્યાતચારિત્ર. ૬૫૬. ઓગણીશ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ૨ સામાયિક-છેદોપસ્થાપનીયચારિત્ર. €. ૬૫૭. બાવીશ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય ? ૨ તિર્યંચગતિ, દેશવિરિત. ઉ. ૬૫૮. પચ્ચીશ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય ? ૨ અસન્ની, અણાહારી. G. ૬૫૯. છવ્વીશ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય ? ૧ મિશ્ર સમકીત. ઉ ૬૬૦. સત્તાવીશ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય ? ૧ મન:પર્યંવજ્ઞાન. ઉ. ૬૬૧. ત્રીશ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય ? એક ક્ષયોપશમસમકીત. ૯. ઉ. ૬૬૨. તેત્રીશ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય ? 3 તેજોલેશ્યા, પદ્મ લેશ્યા, ઉપશમસમકીત. ૬૬૩. સાડત્રીશ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય ? ૧ સાસ્વાદનસમકીત. ઉ ૬૬૪. ચાલીશ માંગાવાળી માર્ગણા કેટલી હોય ? ઉ ૧ મનુષ્યગતિ. ૬૬૫. એકતાલીશ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય ? ૭-એકેન્દ્રિયાદિ ૪-જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય. ૯૫

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98