Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 43
________________ ૧. અબંધ-દેવયુષ્યનો ઉદય-દેવાયુષ્યની સત્તા. ૨. તિર્યંચ - દેવાયુ - તિવૅચ - દેવની સત્તા ૩. મનુષ્ય - દેવાયું - મનુષ્ય - દેવની સત્તા ૪. અબંધ - દેવાયુ - તિર્યંચ - દેવની સત્તા ૫. અબંધ - દેવાયુ - મનુષ્ય - દેવની સત્તા ૨૧૬. દેવાયુષ્યનો પહેલો ભાંગો કયારે હોય? કેટલા ગુણઠાણામાં હોય? ઉ અબંધ, દેવાયુ દેવની સત્તા. આ ભાગો જયાં સુધી દેવો આયુષ્યનો બંધ ન કરે ત્યાં સુધીના કાળમાં હોય છે તથા ૧ થી ૪ ગુણસ્થાનકમાં હોય છે. ૨૧૭. દેવાયુષ્યનો બીજો ભાંગો કયારે હોય? કેટલા ગુણઠાણામાં હોય? ઉ તિર્યંચ - દેવ - તિર્યંચ દેવની સત્તા. આ ભાંગો તિર્યંચાયુષ્યના બંધકાળમાં વિદ્યમાન જીવોને હોય પહેલા તથા બીજા ગુણસ્થાનકમાં હોયછે. ૨૧૮. દેવાયુષ્યનો ત્રીજો ભાંગો કયારે હોય? કેટલા ગુણસ્થાનકમાં હોય? ઉ મનુષ્ય - દેવ - મનુષ્યદેવની સત્તા આ ભાંગો મનુષ્યાયુષ્ય ના બં ધકાળમાં વિદ્યમાન જીવોને હોય પહેલા બીજા અને ચોથા ગુણસ્થાનકમાં હોય છે. ૨૧૯. દેવાયુષ્યનો ચોથો ભાંગો કયારે હોય કેટલા ગુણઠાણામાં હોય? ઉ અબંધ - દેવ-તિર્યંચ દેવની સત્તા આ ભાંગો તિર્યંચાયુના બંધ પછીના કાલે વિદ્યમાન જીવોને હોય છે ૧ થી ૪ ગુણસ્થાનકમાં હોય. ૨૨૦. દેવાયુષ્યનો પાંચમો ભાંગો કયારે હોય કેટલા ગુણઠાણામાં હોય? ઉ અબંધ-દેવ મનુષ્ય-દેવની સત્તા આ ભાંગો મનુષ્પાયુષ્યના બંધ પછીના કાળમાં વિધમાન જીવોને હોય તથા ૧ થી ૪ ગુણસ્થાનકમાં હોય છે. ૨૨૧. આયુષ્યકર્મનાં કુલ સંવેધ ભાંગા કેટલા થાય? કયા? ઉ અટ્ટાવીશ ભાંગા થાય નરકના-૫, તિર્યંચના -૯, મનુષ્યનાં ૯, તથા દેવના - ૫=૦૮ થાય છે. ૨૨૨. પહેલા ગુણસ્થાનકે આયુષ્યનાં ભાંગા કુલ કેટલા હોય? ૪૨

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98