Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 73
________________ ૪૪૩. એક થી પાંચ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ ૧૫, ૩ વેદ, ૪-કષાય, ૨-અજ્ઞાન, અવિરતિ, ૩-લેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ. ૪૪૪. બે થી છ ભાંગાવાળી કેટલી માણા હોય? ઉ એક શુકલેશ્યા. ૪૪૫. બે થી પાંય ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ. ચાર, વિર્ભાગજ્ઞાન, તેજોલેશ્યા પઘલેશ્યા, સાસ્વાદન. ૪૪૬. ચારથી સાત ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ એક ક્ષાયિકસમકત. ૪૪૭. પહેલો બીજો ચોથો ત્રણ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ નવ, તિર્યંચગતિ, એકેન્દ્રિયાદિ ૪-જાતિ, પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય, અસત્રી. ૪૪૮. ચાર થી ૬ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ પાંચ, ૩-જ્ઞાન, અવધિદર્શન. ઉપશમ સમકત. ૪૪૯. પહેલો બીજો બે ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ બે. તેઉકાય, વાયુકાય. ૪૫૦. બીજા અને ચોથો બે ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ એક નરકગતિ. ૪૫૧. ચાર અને પાંચ બે ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ ત્રણ. દેશવિરતિ, ક્ષયોપશમ, મિશ્ર સમકત. ૪૫૨. ત્રણ અને પાંચ બે ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ એક દેવગતિ. ૪૫૩. પાંચ અને છ બે ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ એક મન:પર્યવજ્ઞાન ૪૫૪. છ અને સાત બે ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉં ત્રણ, કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલદર્શન. ૪૫૫. પાંચમો એક જ ભાંગો હોય એવી કેટલી માર્ગણા હોય?

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98