Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 44
________________ ઉ અઠ્ઠાવીશ નરકનાં - ૫, તિવૅચ - ૯, મનુષ્ય -૯, દેવ - ૫ =૨૮ ૨૨૩. બીજા ગુણસ્થાનકે આયુષ્યનાં ભાંગા કેટલા હોય? ઉ છવ્વીશ ભાંગા - નરકના - પ, દેવના -૫, તિર્યંચના - ૮ (નરકાયુના બંઘના સિવાયના) મનુષ્યના - ૮ (નરકાયુના બંધના સિવાયના) જાણવા = ૨૬ ૨૨૪. ત્રીજા ગુણસ્થાનકે આયુષ્યનાં કેટલા ભાંગા હોય? સોળ ભાંગી નરકના - ૩ (ત્રણ અબંધકાળના) દેવના-૩(ત્રણ અબંધકાળના) તિવેંચના-૫, મનુષ્યનાં-૫ (અબંધ કાળના) = ૧૬ જાણવા. ત્રીજા ગુણસ્થાનકે આયુષ્યનો બંધ હોતો નથી. ૨૨૫. ચોથા ગુણસ્થાનકે આયુષ્યનાં કેટલા ભાંગા હોય? વિશ ભાંગી. નરકનાં-૪ (ત્રણ અબંધ, ૧ મનુષ્યાયુના બંધનો) દેવના ૪ (ત્રણ અબંધના-૧ મનુષ્યઆયુના બંધનો) તિર્યંચના-૬ (પ અબંધના, ૧ દેવાયુના બંધનો) મનુષ્ય-૬ (૫ અબંધના-૧ દેવાયુના બંધનો) =૨૦ ૨૨. પાંચમા ગુણસ્થાનકે આયુના કેટલા ભાંગા હોય? ઉ બાર ભાંગા, તિર્યંચ-૬ (પ અબંધ + ૧ દેવાયુબંધનો), મનુષ્યના ૬(પ અબંધના + ૧ દેવાયુ બંધનો) ૨૨૭. છ ગુણઠાણે આયુના કેટલા ભાંગા હોય? ઉ છ ભાંગા, મનુષ્ય-૬ (૫ અબંધના + ૧ દેવાયું બંધનો) ૨૨૮. સાતમા ગુણઠાણે આયુના કેટલા ભાંગા હોય? ઉ છ અથવા પાંચ (પાંચ અબંધના + ૧ દેવાયું બંધનો) અથવા (પાંચઅબંધના) જાણવા. ૨૨૯. આઠમા ગુણઠાણે આયુના કેટલા ભાંગા હોય? ઉ બે (બે આયુષ્યના અબંધ કાળના જાણવા) ૨૩૦. નવમા થી અગ્યારમા ગુણસ્થાનક સુધી આયુના કેટલા ભાગ હોય? ઉ બે ભાંગા (બે અબંધકાળના) અબંધ, મનુષ્ય, મનુષ્યની સત્તા ૪૩

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98