Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૪. અબંધ - તિર્યંચ - તિર્યંચતિર્યંચ ૫. અબંધ - તિર્યંચ - મનુષ્યતિર્યંચ
૨૩૫. સન્ની અપર્યાપ્તા જીવોમાં આયુષ્યનાં કેટલા ભાંગા હોય ?
ઉ
૧૨ ભાંગા.
૧. અબંધ - નરક - નરક
૨. અબંધ - તિર્યંચ - તિર્યંચ
૩. તિર્યંચ - તિર્યંચ - તિર્યંચતિર્યંચ ૪. મનુષ્ય - તિર્યંચ - મનુષ્યતિર્યંચ ૫. અબંધ - તિર્યંચ - તિર્યંચતિર્યંચ ૬. અબંધ - તિર્યંચ - મનુષ્યતિર્યંચ ૭. અબંધ - મનુષ્ય - મનુષ્ય ૮. તિર્યંચ - મનુષ્ય - તિર્યંચમનુષ્ય ૯. મનુષ્ય - મનુષ્ય - મનુષ્યમનુષ્ય ૧૦. અબંધ - મનુષ્ય - તિર્યંચમનુષ્ય ૧૧. અબંધ - મનુષ્ય - મનુષ્યમનુષ્ય ૧૨. અબંધ - દેવ - દેવ
૨૩૬. સન્ની પર્યામા જીવોને આયુષ્યનાં કુલ ભાંગા કેટલા હોય ? અઠ્ઠાવીશ ભાંગા હોય. નરક - ૫, તિર્યંચના - ૯, મનુષ્ય -૯, દેવ - ૫
હ
૨૩૭.
હ.
=૨૮ થાય.
બાસઠ માર્ગણાને વિષે મૂલકર્મ તથા ઉત્તર છ કર્મોનાં બંધસ્થાનો, ઉદય સ્થાનો, સત્તાસ્થાનો તથા સંવેધ ભાંગાઓનું વર્ણન.
આઠ કર્મનું બંધ સ્થાન કેટલી માર્ગણામાં હોય ? કઈ ? પંચાવન માર્ગણામાં-૪ ગતિ, પજાતિ, ૬-કાય, યોગ, ૩ વેદ,૪ થાય, પહેલા ૪ શાન, ૩ અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુધ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, જ્ઞાયિક, સન્ની, અસન્ની, આહારી =૫૫
૪૫

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98