Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 34
________________ ઉ બે સત્તાસ્થાનો હોય ૧.બે પ્રકૃતિનું અને બીજું એક પ્રકૃતિનું શાતા અથવા અશાતા વેદનીય ૧૬૨. વેદનીયની બે પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય? ઉ. ચૌદ જીવભેદમાં તથા ૧ થી ૧૪મા ગુણસ્થાનકના ઉપાજ્ય સમય સુધી સત્તા હોય છે. ૬૩. વેદનીયની એક પ્રકૃતિની સત્તા કેટલા જીવભેદમાં તથા ગુણ સ્થાનકમાં હોય? ઉ એક સન્નીપર્યાપ્ત જીવભેદમાં તથા એક ચૌદમાં ગુણસ્થાનકના અંત સમયે જ હોય છે. ૧૬૪. વેદનીય કર્મનાં સંવેધ ભાંગા કેટલા થાય? કયા? ઉ આઠ ભાંગા હોય છે તે પ્રમાણે ૧. અશાતાનો બંધ, અશાતાનો ઉદય, બેની સત્તા. ૨. શાતા - અશાતા-૨ ૩. અશાતા- શાતા-૨ ૪. શાતા-શાતા-૨ ૫. અબંધ-અશાતા-૨ ૬. અબંધ - શાતા -૨ ૭. અબંધ - અશાતા - અશાતા ૮. અબંધ - શાતા - શાતા આ આઠ થાય છે. ૧૬૫. વેદનીયના અશાતા અશાતા -૨, અશાતા - શાતા -૨ આ બે ભાંગા કેટલા જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય છે. ચૌદ જીવભેદમાં તથા ૧ થી ૬ ગુણસ્થાનકમાં હોય છે. ૧૬૬. વેદનીયના શાતા અશાતા-૨, અશાતા-શાતા-૨ આ બે ભાંગા કેટલા જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય? ચૌદ જીવભેદમાં તથા ૧ થી ૧૩ ગુણસ્થાનકમાં હોય ૧૬૭. વેદનીયનો પાંચમો છઠ્ઠો બે ભાંગા કેટલા જીવભેદમાં તથાગુણસ્થાનકમાં હોય? ઉ એક સન્ની પર્યાપ્તાજીવભેદમાં એક ગુણસ્થાનક (ચૌદમા ગુણસ્થાનકના ઉપાજ્ય સમય સુધી) હોય. ૩૩

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98