Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 56
________________ (૮,૭,૪)ચાર સંવેધ ભાંગા હોય. (૧,૭,૮,. ૧,૭,૭,. ૧,૪,૪,૦,૪,૪) ૩૦૯. દેશવિરતિ અવિરતિને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધભાંગા કેટલા હોય? ઉ બે બંધસ્થાન (૭,૮), એક ઉદય સ્થાન (૮), એક સત્તા સ્થાન (૮), બે સંવેધ ભાંગા, ૮.૮.૮,૭.૮.૮. ૩૧૦. પહેલા ત્રણ દર્શનને વિષે બંધસ્થાન-ઉદય સ્થાન-સત્તા સ્થાન તથા સંવેધ ભાંગા કેટાલ હોય? ચાર બંધસ્થાન(૮,૭,૬,૧) બે ઉદયસ્થાન (૮,૭) બે સત્તાસ્થાન (૮,૭)પાંચ સંવેધ ભાંગા, ૮.૮.૮, ૭.૮.૮., ૧.૭.૯, ૧.૭.૭,૬.૮.૮. હોય. ૩૧૧. કેવલ દર્શનને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય? એક બંધસ્થાન (૧) એક ઉદયસ્થાન (૪), એક સત્તાસ્થાન (૪), બે સંવેધ ભાંગા ૧.૪.૪, ૦.૪.૪. ૩૧૨. પહેલી પાંચ વેશ્યાને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય? બે બધસ્થાન (૭,૮), એક ઉદયસ્થાન (૮), એક સત્તાસ્થાન (૮), બે સંવેધ ભાંગા ૮.૮.૮, ૩.૮.૮. ૩૧૩. શુકલ લેશ્યાને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય? ઉ ચાર બંધસ્થાન, ત્રણ ઉદયસ્થાન, ત્રણસત્તાસ્થાન છેલ્લા સિવાયના, ૬ સંવેધ ભાંગા જાણવા. ૩૧૪. ભવ્ય-ક્ષાયિક-સત્રી માર્ગણાને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય? ચારબંધસ્થાન ત્રણ ઉદયસ્થાન ત્રણ સત્તાસ્થાન તથા સાત (સધળા) સંવેધ ભાગા હોય છે. ૩૧૫. અભવ્ય-મિથ્યાત્વ-સાસ્વાદન-અસત્રી માર્ગણાને વિષે બંધસ્થાન ઉ ઉ ચાર ૫૫

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98