Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 36
________________ ૫. અબંધ - નરકા -મનુષ્ય - નરકાયુષ્ય ઉ ૧૭૫. નરકાયુષ્યનો પહેલો ભાંગો કેટલી નારકીમાં હોય તથા કયારે હોય ? અબંધ-નરકા-નરકા આ ભાંગો આયુષ્ય બંધકાળ પહેલા નરકગતિનાં જીવોને હોય છે. ૧ થી ૭ નરકમાં હોય તથા ૧ થી ૪ ગુણસ્થાનકમાં હોય છે. ૧૭૬. નરકાયુષ્યનો બીજો ભાંગો કયારે હોય યા જીવોને કેટલા ગુણસ્થાનકમાં હોય? તિર્યંચ, નરકા, તિર્થચ, નરકા આ ભાંગો તિર્યંચ આયુષ્યનો બંધ કરતાં નારકીનાં જીવોને હોય. ૧ થી ૭ નારકમાં હોય. ૧ થી ૬ નારકમાં પહેલા બીજા ગુણસ્થાનકે હોય તથા સાતમી નારકીમાં પહેલા ગુણસ્થાનકે હોય છે. હ ૧૭૭. નરકાયુષ્યનો ત્રીજો ભાંગો ક્યારે ક્યા જીવોને કેટલા ગુણસ્થાનકમાં હોય ? ઉ ૧. અબંધ, નરકાયુષ્યનો ઉદય, નરકાયુષ્યની સત્તા. ૨. તિર્યચ - નરકા - તિર્યંચ - નરકાયુષ્યની સત્તા. ૩. મનુષ્ય - નરકા - મનુષ્ય - નરકાયુષ્યની સત્તા. ૪. અબંધ - નરકા - તિર્યંચ - નરકાયુષ્ય ઉ ૧૭૮. નરકાયુષ્યનો ચોથો ભાંગો કયા જીવોને કયારે તથા કેટલા ગુણસ્થાનકમાં હોય ? મનુષ્ય, નરકા, મનુષ્ય, નરકા આ ભાંગો મનુષ્યાયુષ્યનો બંધ કરતાં ૧ થી ૬ નરકના જીવોને હોય છે. પહેલા બીજા અને ચોથા ગુણસ્થાનકમાં હોય છે. ૧૭૯. અબંધ, નરકા, તિર્યંચ,નરકા આ ભાંગો તિર્યચાયુષ્યના બંધ પછીના કાળમાં રહેલા જીવોને હોય છે ૧ થી ૭ નરકમાં હોય તથા ૧ થી ૪ ગુણસ્થાનકમાં હોય છે. નરકાયુષ્યનો પાંચમો ભાંગો કયા જીવોને ક્યારે તથા કેટલા ગુણસ્થાનકમાં હોય ? ઉ અબંધ,નરકા, મનુષ્ય,નરકા આ ભાંગો મનુષ્યાયુષ્યના બંધકાળ ૩૫

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98