Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 87
________________ ઉ ૨૮. નરક-૫, તિર્યંચ-૯, મનુષ્ય-૯, દેવ-૫ = ૨૮. પ૬૦. ત્રણ જ્ઞાનને વિષે આયુના કેટલા ભાંગા હોય? ૨૦. નરકનાં ૪=૩ અબંધના ૧ આયુબંધનો તિર્યંચ-૬ = ૫ અબંધના ૧ બંધનો દેવ. મનુષ્ય-૬ = ૫ અબંધના ૧ બંધનો દેવ. દેવ-૪,-૩ અબંધના ૧ આયુ બંધનો. પ૬૧. મન:પર્યવ જ્ઞાનનેવિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૬-પાંચ અબંધના, ૧ આયુ બંધનો. પ૬ર. કેવલજ્ઞાન, કેવલદર્શન ને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ એક આયુ અબંધનો. પ૬૩. સામાયિકઆદિ ત્રણ ચારિત્રને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૬. પાંચ અબંધના એક બંધનો. પ૬૪. સૂકમપરાય, યથાખ્યાતને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૨. બે આયુના અબંધના. . પ૬૫. દેશવિરતિને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૧૨. તિર્યંચના-૬, મનુષ્યના-૬=૧૨. પદ૬. અવિરતિ, ચક્ષુ અચક્ષુદર્શનને વિષે આયુના કેટલાં ભાંગા હોય? ઉ ૧૨. તિર્યંચના-૬, મનુષ્યના-૬=૧૨ પ૬૭. અવધિદર્શનને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૨૦નરક-૪, તિર્યચ-૬, મનુષ્ય-૬,દેવ-૪ =૨૦. ૫૬૮. પહેલી ત્રણ લેશ્યાને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૨૮. નરક-૫, તિર્યંચ-૯, મનુષ્ય-૯, દેવ-૫ = ૨૮. ૫૬૯. તેજોલેશ્યાને વિષે આયુના કેટલા ભાંગા હોય ? ઉ ૨૦.તિર્યંચ-૮, મનુષ્ય-૭, દેવ-૫ = ૨૦. ૫૭૦. પદ્મ લેશ્યાને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૨૦. તિર્યંચના-૮, મનુષ્ય-૭, દેવ-૫ = ૨૦ પ૭૧. શુકલલેશ્યાને વિષે આયુના કેટલા ભાંગા હોય?

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98