Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 27
________________ અબંધ, ૪,૬ આ ભાંગો એક સન્નીપર્યાપ્તા જીવમાં તથા બારમા ગુણસ્થાનકે ઉપાજ્ય સમય સુધી હોય છે. ૧૧૨. દર્શનાવરણીયનો બારમો ભાંગો કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય? કયા? અબંધ, ૫,૬ આ ભાંગો એક સન્નીપર્યાપ્તા જીવમાં તથાબારમા ગુણસ્થાનકે ઉપાજ્ય સમય સુધી હોય છે. ૧૧૩. દર્શનાવરણીયનો તેરમો ભાગો કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય? કયા? અબંધ ૪,૪ આ ભાંગો એક સન્ની પર્યાપ્તા જીવમાં તથા બારમા ગુણસ્થાનકના અંત સમયે જ હોય છે. ૧૧૪. એક થી ૧૨ જીવભેદમાં દર્શનાવરણીયનાં કેટલા ભાંગા હોય? કયા સૂક્ષમ અપર્યાપ્તા થી અસત્રી પર્યાપ્તા એમ બાર જીવ ભેદને વિષે બે ભાંગા હોય છે. ૧. : ૯,૪,૯, ૨.૨૯,૫,૯ હોય છે. ૧૧૫. સન્ની અપર્યાપ્ત જીવોમાં કેટલા ભાંગા હોય? કયા? ઉ ચાર ભાંગા હોય ૧-૯,૪,૯, ૨-૯,૫,૯, ૩-૬,૪,૯, અને ૪-૬,૫,૯, ૧૧૬. સન્ની પર્યાપાજીવમાં દર્શનાવરણીયના કેટલા ભાંગા હોય? કયા? ઉ સઘળાય ૧૩ ભાંગા હોય છે. ૧૧૭. પહેલા બીજા ગુણસ્થાનકે દર્શનાવરણીયનાં કેટલા ભાગ હોય? કયા? ઉ ૧-૯,૪,૯ર-૯,૫,૯ ૧૧૮. ત્રીજાથી સાતમા ગુણસ્થાનક સુધી કેટલા ભાંગા હોય? ઉ બે ભાંગા ૧-૬,૪,૯, તથા ૨-૬,૫,૯ ૧૧૯. આઠમા ગુણસ્થાનકે કેટલા ભાંગા હોય? કયા? ઉ ચાર ભાંગા ૧-૬,૪,૯, ૨-૬,૫,૯, ૩-૪,૪,૯ અને ૪-૪,૫,૯ હોય. ર દ

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98