Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 93
________________ ઉ ૪૨. જ્ઞાના-૧, દર્શના-૮, વેદની-૪, આયુ-૨૩, ગોત્ર-૫, અંતરાય-૧ = ૪૨. ૬૨૫. ચાર કષાયને વિષે જ્ઞાના. આદિનાંકેટલા ભાગા હોય? ઉ ૪૭. જ્ઞાના-૧, દર્શના-૮, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૫, અંતરાય-૧ = ૪૭. ૬૨૬. ત્રણ જ્ઞાન, અવધિદર્શન વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૪૨. જ્ઞાના-૨, દર્શના-૧૧, વેદની-૪, આયુ-૨૦, ગોત્ર-૩, અંતરાય ૨=૪૨ ૬૨૭. મનઃ પર્યવ જ્ઞાનને વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ર૭. જ્ઞાના-૨, દર્શના-૧૧, વેદની-૪, આયુ-૬, ગોત્ર-૨, અંતરાય-૨ = ૨૭. ૬૨૮. કેવલજ્ઞાન, કેવલદર્શનને વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૯. વેદનીય-૬, આયુ-૧, ગોત્ર-૨ = ૯. ૬૨૯. ત્રણ અજ્ઞાનને વિષે જ્ઞાના. આદિના કેટલા ભાંગા હોય? ઉ ૪૩. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-પ, અંતરાય ૧=૪૩. ૬૩૦. સામાયિક-છેદોપસ્થાપનીયને વિષે જ્ઞાના. આદિના કેટલા ભાંગા હોય? ઉ ૧૯. જ્ઞાના-૧, દર્શના -૬, વેદની-૪, આયુ-૬, ગોત્ર-૧, અંતરાય-૧ =૧૯. ૬૩૧. પરિહારવિશુદ્ધ વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ. ૧૫. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૬, ગોત્ર-૧, અંતરાય ૧)=૧૫. ૬૩૨. સૂક્ષ્મ સંપરાયને વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? લિ. ૧૧. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૨, આયુ-૨, ગોત્ર-૧, અંતરાય ૧=૧૧. ૬૩૩. યથાખ્યાતચારિત્રને વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય?

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98