Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 76
________________ કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ૨-દર્શન, પાંચ લેશ્યા અથવા ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી. ૪૭૧. તિર્થંચાયુષ્યનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૫૧, તિર્યંચગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩ જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમીકીત, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૪૭૨. તિર્યંચાયુષ્યની સત્તા કેટલી માર્ગાણામાં હોય? ઉ ૫૮, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત, કેવલજ્ઞાન, કેવલદર્શન, સિવાયની ૫૮ જાણવી, ૪-ગતિ, પ-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૫ સંયમ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમીકીત, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૪૭૩. દેવાયુષ્યનો બંધ કેટલી માર્ગણામાં હોય? ઉ ૪૪, મનુષ્યગતિ, તિર્થંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩ વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, અસગ્ની, આહારી. ૪૭૪. દેવાયુષ્યનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ. ૩૯, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય ૬ સમીકીત, સન્ની, આહારી, અણાહારી. ૪૭૫. દેવાયુષ્યની સત્તા કેટલી માર્ગણામાં હોય? ૫૦, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૭-સંયમ,૩-દર્શન, ૬લેશ્યા ભવ્ય, અભવ્ય, ૬ સમીકીત, સન્ની, અસન્ની, આહારી, અણાહારી. ૪૭૬. નરકાયુષ્યનો પહેલો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૫ (.ન.ન) નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય,૩યોગ, નપુંસકવેદ, ૭૫.

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98