Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 54
________________ શુકલ લેશ્યા. ૨૯૪. સાતમો સંવેધ ભાંગો કેટલા યોગ ઉપયોગ લેશ્યામાં હોય ? ઉ ૦-યોગ, ૨ ઉપયોગ (કેવલજ્ઞાન, કેવલદર્શન) ૦-લેશ્યા. ૨૯૫. નરક તિર્યંચ,દેવગતિને વિષે બંધસ્થાન, ઉદયસ્થાન, સત્તા સ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય ? બે બંધસ્થાન (૭-૮), ૧. ઉદય સ્થાન (૮), ૧-સત્તાસ્થાન (૮) સંવેધ ભાંગા-૨ ૮.૮.૮.,૭.૮.૮. ઉ ૨૯૬. મનુષ્યગતિને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય ? હ ચાર બંધસ્થાન-ત્રણ ઉદય સ્થાન-ત્રણ સત્તાસ્થાન ભાંગા હોય. ઉ ૨૯૭. એકેન્દ્રિયાદિ ચાર જાતિને વિષે બંધસ્થાન-ઉદય સ્થાન-સત્તા સ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય ? બે બંધસ્થાન (૭-૮), એક ઉદય સ્થાન (૮), ૧-સત્તાસ્થાન (૮) તથા બે સંવેધ ભાંગા ૮.૮.૮. - ૭.૮.૮. - ૨૯૮. પંચેન્દ્રિય જાતિને વિષે બંધસ્થાન, ઉદયસ્થાન, સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય ? તથા સાત સંવેધ ઉ ચાર બંધસ્થાન, ૩-ઉદયસ્થાન, ૩-સત્તાસ્થાન તથા સાત સંવેધ ભાંગા હોય. ૨૯૯. પૃથ્વીકાયાદિ પાંચ કાયને વિષે બંધસ્થાન, ઉદયસ્થાન સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ બે બંધસ્થાન (૭-૮), એક ઉદય સ્થાન (૮), એક સત્તા સ્થાન (૮), બે સંવેધ ભાંગા ૮.૮.૮., ૭.૮.૮. ૩૦૦. ત્રસકાયને વિષે બંધસ્થાન-ઉદય સ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ ચાર બંધસ્થાન, ત્રણ ઉદયસ્થાન, ત્રણ સત્તાસ્થાન તથા સાત સંવેધ ભાંગા હોય છે. ૫૩ ૩૦૧. ત્રણ યોગને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય ?

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98