Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 66
________________ પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, સૂમસં૫રાય, ૩-દર્શન, શુકલેશ્યા, ભવ્ય-ક્ષાયિક, સન્ની, આહારી. ૩૮૫. દર્શનાવરણીયના નવ દશ બે ભાંગા કેટલી માર્ગણામાં હોય? (૦.૪.૯,૦.૫.૯) આ ભાંગ ૨૦ માર્ગણામાં હોય. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૪-જ્ઞાન, યથાખ્યાત, ૩-દર્શન, શુકલેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. ૩૮૬. દર્શનાવરણીયના અગ્યાર બાર બે ભાંગા કેટલી માર્ગણામાં હોય? (૦,૪,૬,૦,૫,૬) આ ભાંગા ૧૯ માર્ગણામાં હોય. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૪-જ્ઞાન, યથાખ્યાત, ૩-દર્શન, શુકલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક, સન્ની, આહારી. ૩૮૭. દર્શનાવરણીયનો તેરમો ભાંગો કેટલી માર્ગણામાં હોય? ૧૯ માર્ગણામાં હોય (૦.૪.૪), મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૪-જ્ઞાન, યથાખ્યાત, ૩-દર્શન, શુકલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક, સન્ની, આહારી. ૩૮૮. છઠ્ઠા કર્મગ્રંથના આધારે દર્શનાવરણીયના કેટલા ભાંગા હોય? ઉ ૧૧ ભાંગા હોય, તેર નહિ. કારણકે ક્ષપકશ્રેણીમાં નિદ્રાનો ઉદય હોતો નથી. ૩૮૯. દર્શનાવરણીયના તેર ભાંગાવાળી માર્ગણાઓ કેટલી હોય? ઉ ૧૨, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, શુકલલેશ્યા, ભવ્ય, સન્ની, આહારી. ૩૯૦. દર્શનાવરણીયના અગ્યાર ભાંગા કેટલી માર્ગણામાં હોય? ઉ ૩ થી ૧૩ ભાંગા. ૬ માર્ગણામાં હોય ૪-જ્ઞાન, અવધિદર્શન, ક્ષાયિક સમકિત. ૩૯૧. દર્શનાવરણીયના ૮ (આઠ) ભાંગા કેટલી માર્ગણામાં હોય? . ઉ ૧ થી ૮ માંગા સાત માર્ગણામાં હોય ૩-વેદ, ૪-કષાય. ૩૯૨. દર્શનાવરણીયના છ ભાંગા કેટલી માર્ગણામાં હોય? ઉ ૩ થી ૮ ભાંગા બે માર્ગણામાં હોય સામાયિક, છેદોપસ્થાપનીય. ૬૫.

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98