Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 55
________________ ઉ ચાર બંધસ્થાન-ત્રણ ઉદયસ્થાન-ત્રણ સત્તાસ્થાન તથા સાત સંવેધ ભાંગા હોય છે. ૩૦૨. ત્રણ વેદને વિષે તથા ત્રણ કષાયને વિષે બંધસ્થાન, ઉદયસ્થાન, સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય? બે બંધસ્થાન (૭-૮) એક ઉદય સ્થાન (૮), એક સત્તા સ્થાન (૮), બે સંવેધ ભાંગા ૮.૮.૮., ૭.૮.૮. ૩૦૩. લોભ કષાયને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય? ઉ ત્રણ બંધસ્થાન (૮,૭,૬) એક ઉદયસ્થાન (૮), એક સત્તાસ્થાન (૮), ત્રણ સંવેધ ભાંગા ૮.૮.૮, ૭.૮.૮., ૬.૮.૮. હોય. ૩૦૪. પહેલા ચાર જ્ઞાનને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન-તથા સંવેધ ભાંગાદિ કેટલા હોય? ચાર બંધસ્થાન, બં ઉદયસ્થાન (૭-૮), બે સત્તાસ્થાન (૭-૮) પાચ સંવેધ ભાંગા ૮૮૮, ૭૮૮, ૬૮૮, ૧૭૭ હોય. ૩૦૫. કેવલજ્ઞાનને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય? ઉ એક બંધસ્થાન (૧) એક ઉદય સ્થાન (૪) એક સત્તા સ્થાન (૪) બે સંવેધ ભાંગા હોય ૧.૪.૪, .૪.૪. ૩૦૬. ત્રણ અજ્ઞાન અને ત્રણ સામાયિકાદિ સંયમને વિષે બંધસ્થાન-ઉદય સ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય? બે બંધસ્થાન (૭,૮), એક ઉદય સ્થાન (૮), એક સત્તાસ્થાન (૮), બે સંવેધ ભાંગા ૮.૮.૮, ૩.૮.૮. ૩૦૭. સૂક્ષ્મસંપરાયને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય? ઉ એક બંધસ્થાન (૬), એક ઉદય સ્થાન (૮), એક સત્તાસ્થાન (૮), એક સંવેધ ભાંગો ૬.૮.૮. ૩૦૮. યથાખ્યાતચારિત્રને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય? બંધસ્થાન ૧ (૧), બે ઉદયસ્થાન (૭,૪), ત્રણ સત્તાસ્થાન ૫૪, ઉ ઉ

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98