Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 67
________________ ૩૯૩. દર્શનાવરણીયના છ ભાંગા કેટલી માર્ગણામાં હોય? ઉ. (૩ થી ૬-૯-૧૦) ભાંગાવાળી એક ઉપશમ સમીકીત માર્ગણા. ૩૯૪. દર્શનાવરણીયના પાંચ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ (૯ થી ૧૩) વાળી એક માર્ગણા યથાખ્યાત ચારિત્ર. ૩૯૫. દર્શનાવરણીયના ચાર ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ (૧ થી ૪) ભાંગાવાળી ૧૩ માર્ગણા હોય, નરક, તિર્યંચ, દેવગતિ, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, પહેલી પાંચ વેશ્યા, અણાહારી. ૩૯૬. દર્શનાવરણીયના ચાર ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ (૫ થી ૮) ભાંગા, એક માર્ગણા. સૂમસંપરાયચારિત્ર ૩૯૭. દર્શનાવરણીયના બે ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ (૧-૨) ભાંગાવાળી ૧૩ માણા હોય. એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વી આહિ પાંચ કાય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસત્રી. ૩૯૮. દર્શનાવરણીયના બે ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ (૩-૪) ભાંગાવાળી ૪ માર્ગણા, પરિહારવિશુદ્ધ, દેશવિરતિ, મિશ્ર સમીકીત, ક્ષયોપશમસમકત. ૩૯૯, દર્શનાવરણીયના એકેય ભાંગા ન હોય એવી માર્ગણા કેટલી હોય? ઉ બે કેવલજ્ઞાન કેવલદર્શન. ૪૦૦. દર્શનાવરણીયના ભાંગાઓની માર્ગણાની સંખ્યા કઈ રીતે જણાય? તેર ભાંગાઓવાળી ૧૨ માર્ગણા અગ્યાર ભાંગાવાળી ૬ માર્ગણા આઠ ભાંગાવાળી ૭ માર્ગણા છ ભાંગાવાળી ૩ માર્ગણા પાંચ ભાંગાવાળી ૧ માર્ગણા ચાર ભાંગાવાળી ૧૪ માર્ગણા બે ભાંગાવાળી ૧૭ માર્ગણા એકેય ન હોય એવી ૨ માર્ગણા ૬૨ માર્ગણા હોય

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98