Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 57
________________ ઉ ઉ ઉદયસ્થાન-સત્તાસ્થાન સંવેધ ભાંગા કેટલા હોય? બે બંધસ્થાન એક ઉદય સ્થાન (૮), એક સત્તાસ્થાન (૮), બે સંવેધ ભાંગા ૮.૮.૮, ૭.૮.૮. ૩૧૬. ક્ષયોપશમ સમકિતને વિષે, બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય? બે બંધસ્થાન (૩,૮), એક ઉદયસ્થાન (૮), બે સંવેધ ભાંગા ૮.૮.૮,૭.૮.૮ ૩૧૭. ઉપશમસમકિતને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સંવેધ ભાગાદિ કેટલા હોય? ઉ ત્રણ બંધસ્થાન (૭,૬,૧), બે ઉદયસ્થાન (૮,૭), એક સત્તા સ્થાન (૮), ત્રણ સંવેધ ભાંગા, ૭,૮,૮,. ૬,૮,૮, ૧,૭,૮ ૩૧૮. મિશ્ર સમકતને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધભાંગા કેટલા હોય? ઉ એક બંધસ્થાન (૭), એક ઉદય સ્થાન (૮), એક સત્તાસ્થાન (૮), એક સંવેધ ભાંગો (૭,૮,૮) ૩૧૯. આહારી માર્ગણાને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધભાંગા કેટલા હોય? ઉ ચાર બંધસ્થાન-ત્રણ ઉદયસ્થાન-ત્રણ સત્તાસ્થાન છેલ્લા સિવાયના છ સંવેધ ભાંગા હોય છે. ૩૨૦. અણાહારી માર્ગણાને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન-સંવેધભાંગા કેટલા હોય? ઉ બે બંધસ્થાન (૭૧), બે ઉદયસ્થાન (૮,૪) બે સત્તાસ્થાન (૮,૪) ત્રણ સંવેધભાંગા (૭,૮,૮, ૧,૪,૪, ૦,૪,૪). ૩૨૧. કોઈપણ એક સંવેધ ભાંગા વાળી માર્ગણા કેટલી હોય? ઉ બે. ૧. સૂમસંપરાયચારિત્ર, ૨. મિશ્રણમકીત ૩૨૨. કોઈપણ બે ભાંગાવાળી માર્ગણાઓ કેટલી? ઉ. ૩૮. નરક-તિર્યંચ, દેવગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ ૫૬

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98