Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
અજ્ઞાન સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, અસત્રી, આહારી,
મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની. ર૭૦. બીજો સંવેધ ભાગો કેટલી માર્ગણામાં હોય? કઈ?
૭.૮.૮. આ ભાંગો પ૮ માર્ગણામાં હોય.૪-ગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપ સ્થાપનીય, પરિહારવિશુધ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત, સન્ની, અસગ્ની, આહારી અણાહારી
= ૫૮ ૨૭૧. ત્રીજો સંવેધ ભાગો કેટલી માર્ગણામાં હોય? કઈ?
૬.૮.૮. આ ભાંગો ૨૧ માર્ગણામાં હોય. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, લોભકષાય, ૪-જ્ઞાન, સૂક્ષમiપરાય, ૩-દર્શન, શુકલ વેશ્યા, ભવ્ય, ઉપશમ. ક્ષાયિક,સન્ની
આહારી = ૨૧ ૨૭૨. ચોથા સંવેધ ભાંગામાં કેટલી માર્ગણાઓ હોય? કઈ?
૧.૭.૮ આ ભાંગો ૨૦ માર્ગણામાં હોય. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, ૪-જ્ઞાન, યથાખ્યાત,
૩-દર્શન, શુકલલેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. ૨૭૩. પાંચમો સંવેધ ભાંગો કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ આ ભાંગો ૧૯ માર્ગણામાં. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩
યોગ,યથાખ્યાત, ૪-જ્ઞાન, ૩-દર્શન, શુકલેશ્યા, ભવ્ય, ક્ષાયિક
સમકિત, સંશી-આહારી ૨૭૪. છઠ્ઠો સંવેધ ભાગો કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ ૧.૪.૪ આ ભાંગો ૧૫ માર્ગણામાં મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ,
ત્રસકાય, ૩-યોગ કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ , કેવલદર્શન,
શુકલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક, સશી-આહારી - અણાહારી. ૨૭૫. સાતમો સંવેધ ભાગો કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ ૦.૪.૪ આ ભાંગો - ૧૦ માર્ગણામાં મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ,
૫૦

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98