Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 74
________________ ઉં ચાર, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુધ્ધ, સૂમસંપરાય. ૪૫૬. ગોત્રકર્મના ભાંગાવાળી કુલ માર્ગણા કેટલી થાય? બાસઠ સાતેય ભાંગાવાળી ૫ માર્ગણા છ ભાંગાવાળી ૭ માર્ગણા પાંચ ભાંગાવાળી ૧૬ માર્ગણા ચાર ભાંગાવાળી ૫ માર્ગણા ત્રણ ભાંગાવાળી ૧૪ માર્ગણા બે ભાંગાવાળી ૧૧ માર્ગણા એક ભાંગાવાળી ૪ માર્ગણા ૬૨ માર્ગણા થાય છે. ૪૫૭. ગોત્રકર્મના પહેલા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ તેઉકાય વાયુકાય જીવ આશ્રયી અસંખ્યાતી ઉત્સરપિણી-અવસરપિણી કાળ જાણવો તેમાંથી નીકળી અન્ય ગતિમાં જનારને એક અંતર્મુહૂર્ત કાળ જાણવો. ૪૫૮. ગોત્રકર્મના બીજા ભાગાનો કાળ કેટલો હોય? ઉ (ની.ની-૨) એક અંતર્મુહૂર્ત હોય. ૪૫૯. ગોત્રકર્મના ત્રીજા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ (ઉની.૨) એક અંતર્મુહુર્ત હોય ૪૬૦. ગોત્રકર્મના ચોથા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ. (ઉની.-૨) જધન્ય ૧.સમય, ઉત્કૃષ્ટ દેશોનુપૂર્વકોડવર્ષ (તિર્યંચ જીવોને હોય.). ૪૬૧. ગોત્રકર્મના પાંચમા ભાગાનો કાળ કેટલો હોય? ઉ (ઉઉ-૨) જધન્ય ૧. સમય. ઉત્કૃષ્ટ દેશોનુપૂર્વકોડવર્ષ (સાધુને) ૪૬૨. ગોત્રકર્મના છઠ્ઠા ભાંગાનો કાલ કેટલો હોય? ઉ (o.ઉ-૨) જધન્ય ૧. સમય ઉત્કૃષ્ટ દેશોનુપૂર્વકોડવર્ષ (કેવલીને).

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98