________________
अथ षष्ठोदेशकः प्रारभ्यतेअथ पञ्चमशतके पष्ठोदेशकस्य संक्षिप्त विपयविवरणम् । जीवानामल्पायुष्यतां प्रतिहिंसा-मृपावाद-सचित्तवस्तुदानादीनां हेनुत्वमतिपादनम् , श्रमणब्राह्मणेभ्योऽमासुकदानरूपानुचितदानमेवात्र सचित्तवस्तुदानपदेन प्रतिपादितम् , ततो जीवानां दीर्घायुष्कतां प्रति अहिंसा-सत्या-चित्तवस्तुदानरूपोचितपदार्थदानानां हेतुत्वकथनम् , ततः अशुमदीर्घायुष्कतायाः, शुभदीर्घायुष्कतायाश्च हेतुनिरूपणम् , मृदुभाण्डादेविक्रतुः गृहपतेः, तद्भाण्डक्रयिकस्य च कर्मबन्धहेतुभूतक्रियाणां चतुर्विकल्पप्रतिपादनम् , ततोऽग्निसायानां महाक्रियादि
पंचम शतक को छठा उद्देशकपंचम शतक के इस छठे उद्देशे में जो विपय कहा गया है उस का विवरण संक्षेप से इस प्रकार से है-जीवों की अल्पायुष्यता के प्रति हिंसा, मृषावाद तथा सचिस वस्तु के दान देने आदि में हेतुंता का प्रतिपादन, सचित्त वस्तु के दान पद से, अमण, एवं तामणों के लिये अप्रासुक वस्तु को अनुचित दान देना ही यहां ग्रहण किया गया है ऐसा कथन, जीवों को दीर्घायुष्यता की प्राप्ति होने के प्रति अहिंसा सत्य और श्रमण ब्राह्मणों के लिये दान देने रूप उचित अचित्त वस्तु का दान देना है ऐसा कथन, शुभ दीर्घायुज्यता और अशुभ दीर्धायु. ज्यता का हेतु क्या है-ऐसा प्रतिपादन, मिट्टी के वर्तन आदि वेचने
છઠ્ઠા ઉદ્દેશાને પ્રરંભ
છઠ્ઠા ઉદ્દેશને સંક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે. હિંસા, મૃષાવાદ, સચિત્ત વસ્તુનું દાન, આદિના કારણે જીવેનું આયુષ્ય કું બને છે એવું પ્રતિપાદન કર્યું છે. તથા “સચિત્ત વસ્તુનું દાન” એટલે કે શ્રમણ અને બ્રાહ્મણોને અપ્રાસુક (દેષયુક્ત) વસ્તુનું દાન દેવું, એ અર્થ અહીં ગ્રહણ કરાય છે એવું કથન કર્યું છે.
જીવોના દીર્ધાયુષ્યતાના કારણ તરીકે અહિંસા, સત્ય અને શ્રમણ અને બ્રાહ્મણને ઉચિત અચિન્ત વસ્તુનું દાન ગણવામાં આવેલું છે, એવું પ્રતિપાદન. શુભ દીર્ધાયુષ્યતા અને અશુભ દીઘાયુષ્યતાના હેતુ કયા છે, તેનું પ્રતિપ્રાદન. માટીનાં