Book Title: Updesh Mala
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ ની ક માણી ( સમર્પણમ કરી o જેમણે આ ગ્રથના પદાર્થો અર્થરૂપે કરોડો લોકોની સામે પ્રરૂપ્યા, I એ શ્રમણ ભગવાન મહાવીર દેવને.. 0 2 જેમણે એ અર્થરૂપપદાર્થો સુંદર મજાના શ્લોકરૂપે ગૂંથી લીધા, એ વીરશિષ્ય ધર્મદાસગણિવર્યને... છે જેમણે એ શ્લોકો ઉપર સરળ-રસાળ ભાષામાં વૃત્તિઓ રચી, એ તમામ ઉપકારી વૃત્તિકારોને... ૦ જેમણે આ આખો ગ્રન્થ કંઠસ્થ કર્યો છે તે સંયમીઓને... ૦ જેમણે આ આખો ગ્રન્થ કંઠસ્થ કરવાનો પ્રારંભ કર્યો છે, તે સંયમીઓને... ૦િ જેમણે આ આખો ગ્રન્થ કંઠસ્થ કરવાની ઈચ્છા કરી છે, તે સંયમીઓને. છે જેમણે આ ગ્રન્થ હાથમાં પકડવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે, તે સંયમીઓને. 0 જેમણે આ ગ્રન્થના પદાર્થોને એકાદ અંશરૂપે પણ જીવનમાં ઉતારેલા છે, તે સંયમીઓને.. ભાષાંતરવાળો આ ગ્રન્થ હસ્તકમળમાં સમર્પિત કરીએ છીએ. મુ. રાજહંસ વિ. મુ. શીલરક્ષિત વિ.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 138