________________
ની ક
માણી
(
સમર્પણમ
કરી
o જેમણે આ ગ્રથના પદાર્થો અર્થરૂપે કરોડો લોકોની સામે પ્રરૂપ્યા, I એ શ્રમણ ભગવાન મહાવીર દેવને.. 0 2 જેમણે એ અર્થરૂપપદાર્થો સુંદર મજાના શ્લોકરૂપે ગૂંથી લીધા,
એ વીરશિષ્ય ધર્મદાસગણિવર્યને... છે જેમણે એ શ્લોકો ઉપર સરળ-રસાળ ભાષામાં વૃત્તિઓ રચી,
એ તમામ ઉપકારી વૃત્તિકારોને... ૦ જેમણે આ આખો ગ્રન્થ કંઠસ્થ કર્યો છે તે સંયમીઓને... ૦ જેમણે આ આખો ગ્રન્થ કંઠસ્થ કરવાનો પ્રારંભ કર્યો છે, તે સંયમીઓને... ૦િ જેમણે આ આખો ગ્રન્થ કંઠસ્થ કરવાની ઈચ્છા કરી છે, તે સંયમીઓને. છે જેમણે આ ગ્રન્થ હાથમાં પકડવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે, તે સંયમીઓને. 0 જેમણે આ ગ્રન્થના પદાર્થોને એકાદ અંશરૂપે પણ જીવનમાં ઉતારેલા છે, તે સંયમીઓને.. ભાષાંતરવાળો આ ગ્રન્થ હસ્તકમળમાં સમર્પિત કરીએ છીએ.
મુ. રાજહંસ વિ. મુ. શીલરક્ષિત વિ.