________________
વચન ન સમજાતાં શ્રેણિક મહારાજાએ ફરીથી એ જ પ્રમાણે પૂછ્યું, ત્યારે પ્રભુએ સર્વાર્થસિદ્ધવિમાનને યોગ્ય કહ્યાં. ત્યાર પછી પ્રસન્નચંદ્ર તરત જ ક્ષપકશ્રેણિ વડે કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું તે પ્રસન્નચંદ્ર રાજર્ષિ જય પામો. (૫૩)
श्लोक : पिउतावसउवगरणं, पमजयंतस्स केवलं नाणं ।
उप्पन्नं जस्स जए, वक्कलचीरिस्स तस्स नमो ॥५४॥ टीका : ज्येष्ठधात्रा प्रसन्नचन्द्रेण पितृतापसस्य सोमचन्द्रस्य पार्थात् अरण्यात्
आनीतो बहुकन्याः परिणायितो द्वादशवर्षेषु पुनः स्मृतपितृस्नेहो राज्ञा सह तापसाश्रमं[यो] गतः, पितृतापसोपकरणं वल्कलादि वस्त्रान्तेन प्रमार्जयतः पूर्वभवपात्रकप्रतिलेखनस्मृत्या गृहिवेषेऽपि जगति यस्य
केवलज्ञानं समुत्पन्नं तस्मै वल्कलचीरिणे नमः ॥५४॥ ગાથાર્થ : મોટા ભાઈ પ્રસન્નચંદ્ર જેમને પોતાના પિતા સોમચંદ્ર તાપસ
પાસેથી વનમાંથી લાવ્યા અને ઘણી કન્યાઓ પરણાવી. ૧૨ વર્ષે ફરીથી પિતાના સ્નેહને યાદ કરીને રાજા પ્રસન્નચંદ્ર સાથે તાપસ સોમચંદ્રના આશ્રમમાં ગયા. તાપસ-પિતાના ઉપકરણોને વસ્ત્રના છેડા વડે સાફ કરતાં કરતાં, પોતે પૂર્વભવમાં કરેલ પાત્રના પડિલેહણની સ્મૃતિ થવાથી ગૃહસ્થવેષમાં પણ જેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું તે વલ્કલચીરીને નમસ્કાર થાઓ. (૫૪)
श्लोक : जं चेव य जाणामी, तं चेव न व त्ति भणिय पव्वइओ।
अइमुत्तरिसी सिरिवीर-अंतिए चरमदेहधरो ॥५५॥ ત્રુ૩૪
માં શ્રીજમrcત ઋ