Book Title: Haribhadrasuri
Author(s): Hiralal R Kapadia
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 9
________________ ખી. ટી. તરકથી સહાયતા મળી છે. વિશેષમા મુદ્રણપત્રો મૂળ લખાણુ સાથે મેળવવામા પણુ એણે સહાય કરી છે. આમ મારા આ કુટુંબીજાએ આ કાર્ય મા જે કાળા આપ્યા છે તેના ઔપચારિક રીતે આભાર માનવાથી કાં સરે તેમ નથી, એટલુ જ કહેવુ ખસ થશે અન્તમાં, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરાડા પ્રેસે મુદ્રણકાર્ય ને અગે જે સહકાર આપ્યા છે તે બદ્દલ પ્રેસના આભાર માનુ છુ. સાંકડી શેરી, ગાપીપુરા, સુરત-૨ તા. ૧૭-૪-૧૯૬૩ હીરાલાલ ૨. કાપડિયા

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 405