________________
ખી. ટી. તરકથી સહાયતા મળી છે. વિશેષમા મુદ્રણપત્રો મૂળ લખાણુ સાથે મેળવવામા પણુ એણે સહાય કરી છે. આમ મારા આ કુટુંબીજાએ આ કાર્ય મા જે કાળા આપ્યા છે તેના ઔપચારિક રીતે આભાર માનવાથી કાં સરે તેમ નથી, એટલુ જ કહેવુ ખસ થશે
અન્તમાં, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરાડા પ્રેસે મુદ્રણકાર્ય ને અગે જે સહકાર આપ્યા છે તે બદ્દલ પ્રેસના આભાર માનુ છુ.
સાંકડી શેરી, ગાપીપુરા, સુરત-૨
તા. ૧૭-૪-૧૯૬૩
હીરાલાલ ૨. કાપડિયા