Book Title: Haribhadrasuri
Author(s): Hiralal R Kapadia
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 7
________________ ભાગ્યે જ રચાયાં છે કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિને ઉદ્દેશીને જર્મન વિદ્વાન ડૅા. ખુલ્લર (Bühler) તરફથી આદરણીય પ્રયાસ થયા અને એને આરવાદ અંગ્રેજી અને ગુજરાતી જાણનારાઓને મળે એવા પ્રબ"ધ પણ થયા છે ચેાજના——મેં આ પુસ્તકને બે ખંડમા વિભક્ત કર્યું છે. · પૂર્ણાંખંડ 'મામે હિરભદ્રસૂરિના બાહ્ય જીવનની રૂપરેખા આલેખી છે, જ્યારે ‘ ઉત્તરખંડ ’મા એમના આંતરિક જીવનના—એમના અક્ષરદેહના સક્ષેપમા પરિચય કરાવ્યા છે. એમના વિદ્યાવ્યાસંગના મૂલ્યાંકન માટે તેમ જ એમના સમયના સમાન્ય અને અતિમ નિણૅય માટે ઉપયોગી થઈ પડે એવી સામગ્રી તે એમણે નિર્દેશેલા ગ્રન્થા અને ગ્રન્થકારાને લગતી કેટલીક હકીકત છે. એમ હાઈ, એ મેં ‘ ઉપખંડ 'મા રજૂ કરી છે. પુરવણી—આ પુસ્તકનું લખાણ, સંસ્થા તરફથી પ્રકાશનાથે સ્વીકારાયા બાદ મેં ઉપેાધાત તૈયાર કરવાના અને પહેલી વારના મુદ્રપત્રા ( Galley-proofs) મળે ત્યારે તેમ જ એ દરમ્યાનમા મને જે બાબતે ઉમેરવા જેવી જણાઈ હૈાય તેની નાધ કરવાને વિચાર રાખ્યા હતા. ઉપર્યુક્ત મુદ્રણપત્રોમા નાના પાયા પર પણ ઉમેરા કરવાથી મુદ્રણાલયને મુશ્કેલી પડશે અને પ્રકાશનમા વિલંબ થશે, એમ જાણવા મળતા, એ ઉમેરાએ કરવાનુ મે માડી વાળ્યું હતુ અને ન છૂટકે પુરવણીનુ કામ હાથ ધર્યું હતુ. આ કામ જેમ બને તેમ ટૂ કાણમા પતાવવાનુ હતુ, એટલે ખાસ ખપપૂરતી જ વિગતે અહી આપી શકાઈ છે. જો મુદ્રણપત્રોમા જ યથાસ્થાન ઉમેરા કરી શકાયા હોત તે આ પુસ્તકના ઉપયોગ કરનારને સુગમતા થાત. વિજ્ઞપ્તિ-હરિભદ્રસૂરિ એટલે અનેક વિષયો ઉપર વિદ્વત્તાપૂર્ણ કૃતિ રચનારા સમર્થ આચાય. આમ હોવાથી એમની એકેએક ઉપલબ્ધ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 405