________________
૧૨
સંસ્થાનું અસ્તિત્વ ઘટતું ગયું. પંડિત-શાસ્ત્રીઓ, જે કે
સ્વયંગૃહસ્થ અને છ કાયના આરંભમાં રહેનાર તેઓને શાસન ચલાવવાની ફરજ પડી.
તેમાં શાસનના રાજમાર્ગરૂપ વિરતિ પર તે ગૃહસ્થ બૈરી-છોકરાની જંજાળમાં ફસાએલા પંડિતે શાબ્દિક ભાર પણ કયાંથી સુકી શકે! એટલે વિરતિની મહત્તાને ઘેષ તેમને ત્યાં નબળા પડી ગયે.
કાળપ્રભાવે પંડિતે ગૃહસ્થ વિદ્વાને પિતાની આપમતિ કલ્પનાથી તારિક પદાર્થોને ગુરૂગમથી યથાર્થ નયવાદની સાપેક્ષ વિચારણું પૂર્વક ન સમજવા સાથે પિતાના સ્થાનને હીણપદ લાગે તેવી કેટલીક પિતાની સાંસારિક પ્રવૃત્તિઓને છાવરવા નયવાદથી નિરપેક્ષ બનેલા પંડિતે મારફત કેટલીક એકાંગી વિચારધારાને વિકાસ પરિસ્થિતિવશ થવા માંડે.
તેમાંથી નિશ્ચયનયના માર્કવાળી–હકીકતમાં તે નિશ્ચયનયની મર્યાદાથી ખૂબ જ દૂર-કેટલીક વિચારધારા પ્રરૂપણામાં આવી. તેમાંથી નાના-મોટા અનેક ગ્રંથની રચના થઈ
કાળક્રમે આગળ ચાલતાં તે ગ્રંથો દિગં–સંપ્રદાયના પ્રાણુભૂત થવા માંડ્યા. કેમકે તેના આધારે વિરતિના બદલે સમ્યગ્રદર્શન ઉપર કૃત્રિમ ઝોક આપી જનતાને શાસનની ધેરી નસ સમાન વિરતિનાપંથ પ્રેરણને અનાવશ્યક રજૂ કરી શકાતી હતી.