________________
૧૦
તેથી મુગ્ધ-બાળજીવા ભ્રમમાં પડે છે કેઃ— હકીકતમાં પર પરાગત જૈનશાસનની આરાધનાને ચાલ્યા આવતા રાજમાગ અને તેની વિવિધ ક્રિયાનુષ્ઠાનાની મર્યાદાએ ચાલવામાં હિત છે કે આ બધા હથેલીમાં આત્મા બતાવે છે તે માગ હિતકારી છે?
હકીકતમાં અનાદિ કાળના સંસ્કારાના વ્યામાહથી અજ્ઞાની જીવાને જિનશાસનની આરાધના તાત્ત્વિક માગ રૂપ ત્યાગ—વિરતિ, વ્રત–નિયમ અને પચ્ચક્ખાણુ આદિના અનુષ્ઠાના અરૂચિકર લાગતા હૈાય છે.
તેથી વિચારામાં વિવેક બુદ્ધિના પ્રકાશની ખામી હાઇ પેાતાની ભાગવાસનાની ગુલામીને ઢાંકવા તત્ત્વજ્ઞાનની વાતાને ગુરૂગમ વિના અધરથી પકડતા હાય છે.
તથા નયવાદની ગૂંચના ઉકેલ વિના આપમતિથી પુસ્ત ક્રીયા જ્ઞાનની પ`ડિતાઇ મેળવેલ શબ્દ પડિતા અગર વ્યુત્ક્રાહિત થયેલ વિદ્વાના પાસેથી સાંભળેલ કે સમજેલ વાર્તાના પેપિટીયાપાઠની તત્ત્વજ્ઞાનની વાતાને ખૂબ ચાવી ચાવી પેાતાની જાતને આત્મજ્ઞાની માની લેવાનું દુસ્સાહસ કરતા હાય છે. આવા જીવેશને માસ્થ કરવા ચર્ચા-વિચારણા માટે જરૂરી તાત્ત્વિક નયવાદની સાપેક્ષપદ્ધતિવાળા આ ગ્રંથ જેવા સાહિત્યની ખાસ જરૂર છે.
તેથી વર્ષોથી નાના-માટા અનેક ગામ-શહેરાના જ્ઞાનભડારામાં અણુવાપરેલી હાલતમાં ધૂળ ખાતા આ