SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ * છાતિછત્ર † શબ્દના અર્થ શુ કરવા ? 4 તે અંગે વિસ્તૃત વિચારણા ત્રણ છત્ર પૂરતું વધારાનું લખાણ અહીંયા પુન: આપું છું, તેનું કારણ નીચે મુજબ છે. > આ પુસ્તિકામાં છાપેલાં છત્રનાં લેખનાં ૧૦માં પૃષ્ઠમાં બીજા મુનિરાજોના સૂચનથી ‘છત્રાતિને એક જ અથ થાય છે એટલે પહેલાના ( માસિકના ) લેખમાં કરેલા અને અહીં જતા કર્યાં છે, ' આવી વાત લખી છે. મારૂં આ વિધાન ખરાખર ન હતુ. કેમકે લેખમાં ત્રણ છત્ર માટે અને અને સ'ભિંત એવુ. એક જ પ્રકારનુ વિધાન કર્યું હતું. તે એ કે ઉપરાઉપરી એવાં ત્રણ છત્ર અને તે સાત નરકના આકારની જેમ ત્રિકોણાકારે એટલે સવળાં સમજવાનાં છે.' જો કે મિશ્ર રજૂઆત સરવાળે તે સવળાં છત્રનાં અને જ સૂચવે છે. એમ છતાં લેખમાં મારુ' વિધાન એકપક્ષીય-અધૂરું છે. હવે મિશ્ર રજૂઆતને અલગ અલગ પાડીને સમજીએ તા સમજવામાં સરળતા થશે અને વાત જલદી ગળે ઉતરી જશે. છત્રના એક જ અથ થાય છે એમ નથી. સર્વાંગી રીતે વિચારણા કરતા તાળા મેળવતા છત્રાતિછત્રે શબ્દમાં એક નહિ પણ એ અના સમાવેશ થએલા છે એમ માનવુ પડશે, તે કેવી રીતે ? તે જોઈ એ. આ
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy