________________
૧૪૬
છત્રકુવરની કમ' રાજાએ કેવી દશા કરેલી છે. ધ્રુવુ કૌતુક તેને જોવા મળ્યું છે. ધર્મી હાય કે અધમી હોય. કાઈ ને કમ છેડતું નથી. કમ તા દરેકને ભાગવવા જ પડે છે.
.
સુજ્ઞા ? રાજકુંવર કંઈક ભાનમાં આવ્યા. ત્યારે તેણે વિચાર કર્યો કે જો હું હવે વધારે બેલ બેલ કરીશ, લવરી કરીશ તે આ બધ! ભૂતનાં ભાઈ જેવા મૂર્ખ જડ જેવા મને ડામજ દેશે. રાજકુવર હવે ઘણા પસ્તાય છે. વેશ બદલા પણ મેજ કર્યાં છે અને કરાવ્યા છે. હવે તેા જે દુઃખ આવે તે બેાલ્યા વિના સહન કરી લેવુ તેવા દૃઢ નિશ્ચય કરી સતાષ ધારણ કર્યાં, સજ્જન પુરૂષની પણ એવી જ રીત હાય છે કે—
કવચિત્ ભૂમૌશય્યા, કવચિપિચ પ ક શયન કવચિચ્છાકાહારી, કવચિદપિચ શાલ્યોદન રૂચિ કવચિત્કથાધારી, કવચિદપિચ દિવ્યાંખર ધરા; મનસ્વીકાર્યાંથી, નગણ્યતિ દુઃખ ન ચ સુખમ્.
ભાવાર્થ –કયાંક ભૂમિશયન કરવું પડે. અને કયાંક પલંગમાં પાઢવાનું મળે. કયાંક માત્ર શાકના આહાર મળે. અને કયાંક આદન (ભાત) વિગેરે મળે. કયાંય માત્ર જીર્ણ વસ્ર યા ગાદડી મળે. અને કયાંક દિવ્ય વસ્ત્રા ળે. છતાં કાર્યોથી સજ્જન તેવા તેવા દુ:ખ સુખને ગણતા નથી. ભીખારી બનેલ રાજકુંવરે વિચાર્યું કે આટલા ધૂમાડાથી સર્યું હવે ખેલવું જ નહિ ગ્રૂપ રહેવુ, એમ સમજી આંખ ઉધાડી આળસ મરડી. બેઠા થયા.