________________
૪૫૭
પરવશપીડાદુઃખખમે,આવે ઉદયે જબ કર્મ. પરવશપણે વેદન ખમે, તેહનો સોમો ભાગ, આતમ સાખજે ખમે,તેલમુકિતનો માર્ગ.
પરવશપણાથી પારકાની તાબેદારીના અંગે અને પારકાના હુકમ અનુસાર જે કાયાકષ્ટ ઉઠાવવું પડે છે, તેને અ૫ભાગ પણ આત્મ શાક્ષીએ શુદ્ધ ભાવે વ્રત, તપ, જપ, કરણીમાં અનુભવીએ તે જરૂર મુક્તિમાર્ગ મેળવીએ મુરબ્બીઓ! ભીખમાંગવી તે શરમની વાત છે. ઉધમ કરવાથી ભાગ્ય વધે છે.મેં એક પૂ. મહાત્મા પાસેથી સાંભળેલ દષ્ટાંત પણ સાંભળવા જેવું છે, પણ લંબાણવાળુ હેવાથી કહેતો નથી, પણ તેને સાર એ છે કે નાના નાના પ્રકારના ઉદ્યમ કરતાં કરતાં પરાધિનતા દૂર થાય છે. અને રવાધીનતા પૂર્વક પિતાની આજીવિકા ચલાવવા ઉપરાંત પર પકારના કાર્યો પણ કરી શકાય છે.અને રવાધિનતા હેવાથી પૂ. મુનિ મહાત્માઓના સત્સંગથી પિતાના આત્માનું કલ્યાણ કરી શકાય છે. એજ દષ્ટાંતને મૂખ્ય સાર હતો.
ભાઈઓ તમારા હાથે પગ આંખ નાક કાનજીભ વિગેરે ની કિંમત હજાર લાખ કરોડો રૂપીયાની છે. હમણા એક નવી દુકાન નીકળી છે તેમાં હાથ પગ આંખ જીભ વિગેરે વેચાતા રાખે છે. વેચવા વિચાર હોય તો કહે. બેહાથના પચાસ હજાર રૂપીયા મળે છે, બે પગના પચાસ હજાર મળે છે. નાક્ના નવ હજાર મળે છે. આંખના લાખો મળે છે. ગળાના પણ લાખો