Book Title: Shreechatra Bhankunvarno Ras
Author(s): Lalitmuni
Publisher: Mafatlal Chimanlal Jain

View full book text
Previous | Next

Page 527
________________ ૫૦૪ (૨૦૧૭)બેહજારને સત્તરમાં, સારંગતળીયાપોળ, ચિત્ય પરિપાટી કરી, કાપ્યા કર્મના દેર. ૭ બે હજાર પચીશમાં, ચૈત્ય પરિપાટી જણ, નાગજીભુદરની પાળથી, થઈ તે નોંધ પ્રમાણ. ૮ ઉપાધ્યાય શ્રી દર્શન, સાગરજી મહારાજ, કંચનસાગર ગણિવર, આદિ તેર મુનિરાજ. ૯ અભ્યદયસાગર તણું, ઉપદેશે યોજાય, ચૈત્યપરિપાટી શહેરમાં, ભવિજન બહુ હરખાય. ૧૦ શીખરબંધી દેરાસરે, ઘુમટબંધી ઘણાજ; સંવત ૨૦૨૫માં શહેરયાત્રા કરતાજ. ૧૧ ગણત્રી દેરાસર તણી, પ્રાયઃ કરીને જાણું, (૧૩૭) એક સાડત્રીશ છે, સંખ્યાનું પ્રમાણ. ૧૨ ઘરદેરાસરાબાશી(૨)પણ લખ્યાનથી ચિત્તધાર, વિગતવાર લખાય તે, ગ્રંથ થાય દળદાર. ૧૩ સાબરમતી સરખેજને, નરેડા બહુ જન જાય, ક્ષાંતિસૂરીશ્વર શિષાણુ,લલિત જિનગુણ ગાય. ૧૪ ઢાળ ૨૭મી (રાગ-દુઃખ દેહગ દરે ટળ્યા અથવા પુખલવઈ વિજયે જ્યારે ) રંગીલપુરથી ચાલીયા, શુભ મુહૂર્ત પ્રયાણ, બંદીજન આદી જોને, દેઈ દાન પ્રમાણ; ભવિયા ધરે જીણુંદનું ધ્યાન.

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544