Book Title: Shreechatra Bhankunvarno Ras
Author(s): Lalitmuni
Publisher: Mafatlal Chimanlal Jain

View full book text
Previous | Next

Page 503
________________ ૪૦ ૨. પછી તેમાં જુદા જુદા કરણેની અસર અમૂક વખત સુધી થાય છે. ને ઉદયમાં આવવા લાયક થાય છે. ત્યાં સુધી તેમાં અનેક અસરે ને ફેરફાર થાય છે. આત્માના ચાલુ વિચિત્ર વાતાવરણની પરિસ્થિતિની અસર થાય છે. બરાબર થાય છે, તે વખતને અબાધા કાળ કહીએ છીએ. ૩. પછી એકદમ જોરથી કર્મ ઉદયમાં આવે છે. ને ઘણું કર્મ પ્રદેશે શરૂઆતમાં ઉદયમાં આવી જાય છે. પછી ધીમે ધીમે ઓછા થતાં થતાં ઉદયમાં આવી ગયા પછી જીવથી જુદા પડી જાય છે. ઉદયમાં ધીમે ધીમે આવે છે. એકદમ એક જ ઢગલે ઉદયમાં આવી જતા નથી. આને નિષેક કાળ કહે છે. ૪. ઉદયમાં આવી ફળ બતાવી છૂટી પડી ગયેલી કાર્મણ વણા વાતાવરણમાં ભળી જાય છે. ફરી વળી તેવા અધ્યવસાય અને વેગના બળથી જીવ તેને ગ્રહણ કરે છે. એમને એમ ક્રમ ચાલુ રહ્યા કરે છે. ઉપરનું દષ્ટાંત બરાબર મનનથી વિચારશો એટલે કર્મના સંબંધમાં જ્ઞાન વધારે સરકારી અને અભ્યાસ વધારે પાકો થશે. યાદ રાખવાનું છે કે ઉદયાવલિકામાં આવેલા કામ પર કોઈ પણ કરણની અસર પડતી નથી, જ્યાં સુધી ઉદયાવલિકામાં પ્રવેશ ન પામ્યું હોય ત્યાં સુધી તેના ઉપર કરણની અસર પહોંચાડી શકાય છે. જો કોઈ કર્મ ભયંકર અસર ભોગવવી પડે

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544