________________
૨૪૨
છત્રભાણુ વ તળી, ઢાળ બારમી જાણ, મુક્તિધ્યેય લલિતથી, મળે સુખની ખાણુ, ૭ મહાનુભાવે ? જૈનપુરી (રાજનગર) અમદાવાદમાં રતનપાળની નગીનાપાળમાં શ્રી આદીનાથપ્રભુને વંદન કરી ઝવેરીવાડે વાધણપાળમાં આસન્ન ઉપગારી પ્રભુ મહાવીર સ્વામીને તથા શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી તથા ભોયરામાં વિશાળ કાયાવાળા ત્રણ આદીશ્વર પ્રભુજીને તથા શ્રી અજીતનાથ પ્રભુ ફરતી દેરીઆમાં નમસ્કાર કરી આંબલીપાળ પાસે ભેાંયરામાં પ્રાયઃ સાડા છ ફુટ ઉંચાઈવાળા પ્રભુ સંભવનાથજીના દન કરતા આત્મા હર્ષ પામી ચૌમુખજીની ખડકીમાં શ્રી શાંતિનાથ વિગેરે ચૌમુખજી તથા શ્રી કલીકુડપા નાથજીને તેમજ શ્રી અજીતનાથ પ્રભુના દર્શન કરી સુખને ધરતા દોશીવાડાની કસુંબાવાડે શ્રી આદિનાથ પ્રભુજીને તથા વિધાશાળામાં શ્રી પાર્શ્વનાથપ્રભુજીને તથા શ્રી અષ્ટાપદ તથા શ્રી નંદીશ્વરદ્વીપમાં બીરાજતા જીનેશ્વરાને ખાસ ભાવપૂર્વક વંદન કરૂ છુંં મુક્તિધ્યેય ઉપર શ્રી છત્ર—ભાણુકુંવરના રાસની બારમી ઢાળ સૂણતા લલિતમુનિ કહે છે કે સુખની ખાણ મળે.
.
ઢાળ ૧૨મી
( રાગ-મીઠાખાલે છે માર કાળજાની કાર માર કરતા ) વિસણા સંદેશ, કર્માંના અધ સવિ જાણવા, ધરે સાચુજ જ્ઞાન, કમ કઠીણુ પણ માળવા, ભવિ.