________________
૨૦૭
જોઇએ. જેમકે મરચાં, સૂંઠ, મરી વિગેરે ચીજો તીખી હાય છે. પણ કઈ ચીજ કેટલી તીખી છે ? તેવીજ રીતે ગેાળ, ખાંડ, શેરડી વિગેરે ચીજો ગળી છે. પરંતુ દરેકના ગળપણમાં તફાવત છે. તેવીજ રીતે ધારા કે એક ભાગલાના સ્વભાવ તાવ લાવવાને નક્કી થયો. એટલે તાવ લાવવાના પ્રકૃતિ બંધ થયો. તાવ એક મહિના પછી બે દિવસ સુધી આવશે. એવા સ્થિતિનિયમ થયો. પરંતુ બે દિવસ સુધી તાવ આવશે તે કેવા જોસમાં આવશે. ૯૯ ડીગ્રી આવશે ? કે ૧૦૦ ડીગ્રી આવશે ? કે ૧૦૫ ડીગ્રી આવશે ! એવા કઈ પણ નિયમ થવાજ જોઈએ ને ! આવી રીતે દરેક ભાગલાઓના પ્રદેશના, વભાવના અને વખતના નિયમ થાય છે. તેવી જ રીતે સ્વભાવ બતાવવાના જીરસાના પણ માપ પૂ ક ચોક્કસ ધેારણસર નિયમ, તેજ સમયે અધ્યવસાયના બલથી થાય છે. આ નિયમને અનુભાગબંધ, અથવા અનુભાવબંધ, કે રસઅધ કહેવામાં આવે છે.
પ્રદેશ અને પ્રકૃતિબંધ યોગબલથી થાય છે અને સ્થિતિઅધ અને રસબધ અધ્યવસાયથી થાય છે તે ખ્યાલમાં રાખવું. કર્મ બાંધતી વખતે તીવ્ર યા મંદ જેવા પરિણામ હોય તેવા રસ પડે છે, અને જેવા રસ પડ્યો હોય તે રીતીએ ભાગવવું પડે છે. મદતર, તીત્ર અને તીવ્રતર એમ રસના ઘણા પ્રકારો હાય છે. તે પણ કાયાથી પડે છે. બીજી સમજવાનું કે જેમ સ્થિતિ બાંધ્યા પછી પાછળથી તેવા અધ્યવસાયો . અને તેવી