Book Title: Shreechatra Bhankunvarno Ras
Author(s): Lalitmuni
Publisher: Mafatlal Chimanlal Jain

View full book text
Previous | Next

Page 539
________________ પા રંગ જેવા અસ્થાયી છે, ક્ષણવારમાં પલટાઈ જતા વાર લાગશે નહી. તમને મળેલ આ વૈભવ, આ યૌવન અને આયુષ્ય, તેમજ સ્ત્રીસ ંબંધીના સુખા સર્વે ક્ષણીક છે, તેમા રાચી માચી રહેવા જેવું છેજ નહી. ખૂબડા વિચાર કરી પ્રમાદ તેમજ પુદ્ગલના સંગતજીને પોતાનુ સ્વરૂપ વિચારો અનેક દાખલા છાંતવાળી દેશના સાંભળી છત્રકુવરની માતુશ્રી જે રાજમાતા છે, તે સૌથી પહેલાજ વૈરાગ્યને પામ્યા, તેમજ પડિતજી તથા પ્રધાન વિગેરે છત્રક વર ભાણકવર-પદ્માવતી-ભદ્રાવતી વિગેરે વૈરાગ્યમાં એકતાન થવાથી પદ્મકુવરને રાજ્યગાદી બેસાડી, ભાનુકુ મારને યુવરાજપદે સ્થાપી, અમારા પડહેા વગડાવી જિનમહાત્સવાદિ કાર્યો કરી દીક્ષા મહેાત્સવ આદર્યું. શુભમુહૂર્તે નાણુ સમક્ષ વિધિ મુજબ ગુરૂમહારાજે દીક્ષા લેનારાઓને ઢીક્ષા આપી અને ત્રતા ઉચ્ચરનારાઓને ત્રત ઉચ્ચરાવ્યા. આ બધુ જોવાથી મહાવ્યસની પુરૂષોએ વ્યસના છેડયા. પદ્મકુંવર તેમજ ભાનુકુમાર પણ દીક્ષાની ભાવના જણાવતાં ગુરૂમહારાજે કહ્યું કે સયમ એજ શ્રેષ્ઠ છે, પણ હજી તમારે સંસારની વેડ અર્થાત્ ભેગાવળી કર્મો બાકી છે, તે સમય પરિપકવ થયે તમા પણ દીક્ષા લઈ આત્મકલ્યાણ કરી શકશે. આ મુજબ ગુરૂમહારાજના વચને સાંભળી અહે। અહે મુનિરાજોને ધન્ય છે. એમ બેલતા આંખમાંથી આંસુની ધારા છેડતા પૂજ્ય વર્યાને વંદન કરે છે. વૈરાગ્યભાવે ધના કામ કરતા શ્રીનવકાર

Loading...

Page Navigation
1 ... 537 538 539 540 541 542 543 544