________________
- ૨૭૩ હવે આરોગ્ય હેય, બુદ્ધિ પણ હોય પરંતુ અભ્યાસ કરાવનાર ગુરૂને યથાયોગ્ય વિનય કરવામાં ન આવે તે વિદ્યા ફળીભૂત થતી નથી. જે સારી રીતે અભ્યાસ કરે હય, જ્ઞાન મેળવવું હોય તે પૂ. મુનિરાજ, અધ્યાપક, પંડિત કે ગૃહસ્થાદિ હેય તેમને વિનય સારી રીતે કરે. | વિનયથી બુદ્ધિ નિર્મળ થાય છે. જે અભ્યાસ વધારે વખતે થઈ શક્તો હોય તે ગુરૂકૃપાથી થડા વખતમાં થઈ શકે છે. જેથ સાધન ઉદ્યમને કહેલ છે. આરોગ્ય હોય, બુદ્ધિ હોય, વિનય હેય પણ જેનો અભ્યાસ કરે છે તેમાં ઉઘમ ન કરે, ચીવટ ન રાખે, તેનું વારંવાર સ્મરણ ન કરે તે અભ્યાસમાં વૃદ્ધિ થઈ શક્તી નથી. સતેજ બુદ્ધિવાળે વિઘાથી પણ સતત ઉઘમ વિના જોઈએ તે આગળ વધી શક્તો નથી. પાંચમું સાધન શાસ્ત્ર રાગ છે. જે શાસ્ત્ર ભણવું હોય તેના ઉપર રાગ હે જોઈએ. રાગ વિના ઉધમ પણ થઈ શકતું નથી, હવે બાહ્ય પાંચ સાધનામાં અભ્યાસ કરાવનાર ગુરૂ, તે યોગ્યતાવાળા સદાચારી જોઈએ. વળી નિષ્ણાત હેવા જોઈએ. રૂચીવાળા પ્રસન્ન ચિત્તવાળા હોવા જોઈએ અને કેઈપણ વિદ્યાથી સારો અભ્યાસ કરી શકે તે હેય તે તેના માટે પ્રયત્ન કરનાર હોવા જોઈએ.
બીજું, અધ્યાપક હેય પણ પુસ્તક ન હોય તે શી રીતે અભ્યાસ થઈ શકે, સારૂ પુસ્તક અભ્યાસનું ખાસ સાધન છે. કે ત્રીજુ નિવાસ સારૂં જોઈએ, અભ્યાસમાં વિન ન આવે
૧૮