________________
૩૩૯
ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એ ક` ઉદયમાં પાંચ નિમિત્તો વિગેરે . સમજ્યા પછી વળી ક બંધ થવામાં બંધ, સામાન્યઅંધ, દૃઢબંધ, વધારે ઢબુધ, એ ચાર પ્રકાર પણ સૂક્ષ્મ બુદ્ધિથી જાણેા.
સુજ્ઞા ! આ સ્થળે એકવાત ખૂબ ધ્યાનમાં રાખવાની છે કે શાલેવા ગયેલા માણસ ઠગાય તો પૈસા બે પૈસા જેટલુ ઠગાય નુકશાન થાય. વસ્ત્રાદિ લેવા ગયેલાને બે ચાર આનાનું નુકશાન થાય છે. ચાંદિની ચીજ લેવા ગયેલાને પાંચ પચીશ રૂપિયાનુ નુકશાન થાય છે અને સાનુ અથવા સાનાની ચીજ લેવા ગયેલાને સેંકડા રૂપીયાનું નુકશાન થાય છે. અને હીરા, માતી, નિલમ, માણેક, પન્ના, રત્ન વગેરે ધણી કીંમતી ચી લેવા ગયેલ મનુષ્યને પેાતાની બુદ્ધિના ઉપયાગ ન કરે અને ખંબરદારી ન રાખે તે। હજારા લાખા રૂપિયાનું નુકશાન થાયે. એવી રીતે જગતના પદાર્થોની પરીક્ષામાં થાપખાનારા મનુષ્ય તેપદાર્થો આદ્ય પૌદ્ગલિક અને કેવળ ઐહિક હાવાના લીધે તેમાં ઠગાયાથી ધણું નુકશાન લાખો રૂપિયાનુ હોય તે પણ તે પૌદગલિક અને ફક્ત ઐહિકજ છે. પણ મેાક્ષનુ સાધન અને ધર્મ પરભવને અંગે આત્મકલ્યાણ ને અંગે એને સર્વ જીવના શ્રેયને માટે કરાતા હાઈ તેની પરીક્ષામાં જો સુક્ષ્મબુદ્ધિ ન હાય તા તે સાધન અને ધને ચહુણ કરનારા મનુષ્ય મેાક્ષરૂપી સાધ્યને નહી સાધતા દેવળ ભવચક્રમાં ભ્રમણ કરનારો થાય છે. આત્મ કલ્યાણને ન મેળવતાં પેાતાના આત્માને સદ્ગતિની અભિલાષા