Book Title: Shreechatra Bhankunvarno Ras
Author(s): Lalitmuni
Publisher: Mafatlal Chimanlal Jain

View full book text
Previous | Next

Page 523
________________ પ૦ પહેરામણી પણ સારી કરી, એટલે બધે ઉલ્લાસ હતું કે કંઈ કહેવા જેવું રહ્યું જ નહોતું, રાગેર તેમજ બીજા બmઓને દાન તેમ રાહત ધાર્યા કરતાં પણ અધિક મળવાથી સહુ કોઈ જ્ય જ્ય વાહ વાહ એવા મંગલીક શબ્દો બોલતા હતા. બેઉ વરઘોડીયા જાણે કિંનર કિંનરી કિનર કિંનરી અહીંયા આવીને ઉતર્યા હેય ને શું ? તેવા બેઠા શોભતા હતા. આવા જેડલા ભાગ્યે જ જોવા મળે. તેનું વર્ણન કરવું તે પણ મુશ્કેલ છે હવે વૈસિંહ રાજા પોતાના બંને જમાઈને તેમજ બેઉ કન્યાઓને દાન સન્માનમાં હાથી, રથ, અશ્વો આભૂષણે આપ્યા કે તે તમામનું વર્ણને ઘણું લાંબુ થાય ! રાજા રાણીએ પોતાની પુત્રીઓને ખાસ શીખામણ આપતાં કહે છે કે અમે અમારા પ્રાણ કરતા પણ અધીક સમજીને પાળી પેશી મટી કરી છે હે પુત્રીઓ અમારા ઘરે તમારો જન્મ થયે ખરે. પણ સ્વપ્ન સમાન જાણશે. ખરા તમારા માતપિતા તે તમારા સાસુ સસરા જ સમજજે. સુખમાં છલકાઈ જશે નહી અને દુઃખમાં નિરાશ ન થશે ખરું સુખનું સ્થાન તે પતિ ભક્તિ સમજશે. અમે તમારા શરીરની ચિંતા કરી છે તે કરતા તમારા આત્માની ચિંતા વિશેષ કરી છે એટલે કે તમે આ ભવ પરભવમાં સુખની. પરંપરા મેળવવાની સાથે સાથે મુકિત સુખ પામી શકે. એટલા જ સારૂં તમને ધાર્મીક અભ્યાસ કરાવે છે પાપપુન્ય સમજાય

Loading...

Page Navigation
1 ... 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544