________________
૪૩૦
જગતમાં એમને એમ રાજ મલતુ હોય તેા કાણુ ન લીએ. લેનારા ધણાજ નીકળે. પણ રાજ્ય મળવા છતાં નહિ લેનારા તા જગમાં બહુજ વીરલા પુરૂષા હોય છે.મારે તાતુ મોટા કુંવર અને ભાણકવર મારા નાના કુંવર છે. ખરેખર સત્યવાદી હોવાથી જ તેણે રાજ્યની ઇચ્છા કરી નહિ. રાજ્ય લેવામાં તેને અન્યાય લાગ્યા. આવા સત્યવાદીને છેડીને સત્ય કદી દૂર રહી શકે જ નહીં. આ રીતે રાજા રાણી ભાણકુવરના વખાણ કરતાં થાકતા જ નહાતા. હવે રાણીજી રાજાને કહે છે કે આપણા રાજકુંવરે પહેરેલ રકના વેશ તે ઉતરાવે. હજામને બાલાવા. રાજહજામતા હાજરજ હતા. વાંકડીયાવાળ કાપી હામત કરી અને સુગંધી પદાર્થો નાંખેલા પવિત્ર જળથી નવરાવ્યેાઅને રાજવંશી પે!શાક પહેરાવીને રાજસભામાં લાગ્યા.
ભાણકવરે તે રાજવંશી વેશ પહેરેલા જ છે. અને છત્રકુંવર પણ રાજવંશી પાશાક પહેરીને આવ્યા છે. અને એક સરખાજ દેખાય છે. ઘડી ઘડીમાં સહુ કાઈ ભૂલ ખાય છે કે, કાણ છત્રક વર અને કાણુ ભાણકુવર. તેમાંજ ભૂલ થાપ થઈ જાય છે. પણ છત્રકુંવરે લીલા રંગના સાફે બાંધેલ છે અને ભાણકુવરને ગુલાબી રંગને સાફા માથે હોવાથી તે નિશાનીથી આ છત્રક વર અને આ ભાણકુંવર એમ જાણી શકે છે. હવે છત્રકુવરને શુભ ચોધડીયે રાજ્ય તીલક કરી રાજગાદીએ બેસાર્યો. અને રાજમુગટ પહેરાવ્યા. આ વખતે રાજા ભાણકુવરને યુવરાજ