Book Title: Shreechatra Bhankunvarno Ras
Author(s): Lalitmuni
Publisher: Mafatlal Chimanlal Jain

View full book text
Previous | Next

Page 532
________________ પહંe આંસુધારા સાથે વંદન કરતા, અહો ધન્યમુનિરાજ, વૈરાગ્યભાવેજ્યસંભાળે, કરતાધર્મનાકારેભ. ૪૨. મહાનુભાવે ! છત્ર-ભાણકુંવરનું ધ્યેયસિદ્ધથયું તેહ, કંઈકજનેનેધર્મમાડયાંમુક્તિમાર્ગે ગયાએહરેભ. ૪૩ છત્રકુંવર ભાણકુંવરનઆ, રાસપુરો થયે જાણ અલ્પબુદ્ધિથીકાઈથયું હોય જેવિપરિતલખાણરે.ભ. ૪૪ અજીતપ્રભુ મુજ નાથનીરે,સમક્ષ માફી માંગુખાસ, ત્રિકરણગેહુમિચ્છામિ દેઉદુમ્પંજિનપાસરે.ભ. ૪૫. લખાણ બહારથી લીધું બહુરે, મારૂં કંઈનગણાય, આભાર માનું છું અને તે મુજહિતકર થાય.ભ. ૪૬. સત્યવાદી નવકારમહિમા, જ્ઞાનપંચમી અધિકાર, અનેકભાની ભૂલ સુધારી,જ્ઞાની બન્યાશ્રીકારરે.ભ. ૪૭ અછત જીણુંદનેહું નમું થઈ શક્યું રાસનું કાજ, પૂજ્યવડીલેની સહાયથીગુણીજનગુણગાયાજેરે.ભ.૪૮૮ ૨૭ મી ઢાળનું વિવેચન મહાનુભાવે ! શ્રી છત્ર–ભાણકંવરના લગ્ન થયા બાદ હવે રાજા ફતેહસિંહજીએ રંગીલપુરથી શુભ મુહૂર્ત પ્રયાણ કર્યું, ત્યારે બંદીજન આદિ બીજાઓને પ્રમાણરાર દાન દઇને સંતેલી. બનાવ્યા, જેથી તે ભવીજી પણ જીનેશ્વરના ગુણગાતા થઈ ગયા.

Loading...

Page Navigation
1 ... 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544