________________
૩૮૪
કરી રહ્યો છે કે બસ બાજી બધી ઉંધી વળી ગઈ, બધી મહેનત નકામી ગઈ, મહામુશીબતે રાજસભામાં પ્રવેશ કરી શક્યા હતા પીતાના પણ દર્શન થયા, આન ંદ વ્યાપી રહ્યો હતેા,પણ મારા માટે કુદરતને તે વસ્તુ ગમી નહીં, ઉદ્યમ કરવા છતાં ફળની પ્રાપ્તિ ન થઈ તેમાં ભાગ્યના જ દાષ છે.
ન
જ
પુણ્યાર્દ હાય તાજ બધા પાસા સવળા પડે છે. પુન્યપાપ એક સરખા નહી હોવાથી આટલા આટલા અનેકદુઃખ સહન કરી કરીને જીવ ઉંચા આવે પણ અજ્ઞાનપણાથી વળી મિથ્યાત્વ અવિરતિ કષાય અને અશુભયોગે કર્મ બંધન કરી પાળે એકે ન્દ્રિયાદિ ગતિમાં જાય છે. એટલે કરી કમાણી બધી ધુળ થઇ જાય છે. વળી મહેનત ફ્રી કરવી પડે છે. વળી કષ્ટો સહી સહીને ઉંચા આવ્યા છતાં પાપ બંધ કરવાનું સૂઝતું નથી. જેથી વળી એકેન્દ્રિયાદિ તિર્યંચ ગતિમાં જવાના દ્વારખુલ્લા રહેવાથી નિગેાદ વિગેરેમાં જાય છે આ દુઃખાનુ વર્ણન કરવામાં આવે તો મેટા ગ્રંથ થવા પામે. આમ ભ્રમણ થવામાં પેાતાને પુરૂષા સાચા માર્ગ કર્યો નહી તે જ છે. મનુષ્ય ભવ મળે તે પણ દુઃખ આપનાર થાય એ જેવી તેવી બીનાનથી પણ ભયંકર ભૂલ છે. જ્ઞાનીઓએ મનુષ્ય જીવન મળવું મહાદુલ ભ કહેલ છે. ઘણી પુન્યરાશીઓ મળે ત્યારે માનવ ભવ મળે. આવેા માનવભવ પામ્યા પછી તેની સફળતા સાથે કતા નહીં કરતાં અધમ કોટીના સ્થાનેામાં જવાનુ થાય એવી કાર્યવાહીમાં ઉત્તમ જન્મને વેડફી