________________
શરીરમાં મેદ વધતો નથી. અશક્તિ મટે છે. દેહ સુસધારણ રહે છે, જેને શાસ્ત્રમાં અગુરૂ લઘુ કહે છે.
હે રાજન્ બીજા પણ શિર્ષાસન વિગેરે ઘણા આસને જાણીએ છીએ. કુંવરને મુખ્યતાએ વાયુની વ્યાધિ વધુ છે. ત્રણ ચાર દિવસમાં આસનની પેકટીશ કુંવરને થઈ જશે. આ બધા આસને શીખ્યા જેવા છે. જેથી રોગ નાબૂદ થાય છે. એમ કહીને ત્રણ ચાર આસને તે વખતે પણ કરી બતાવ્યા. તે જોઈને રાજા મંત્રી વિગેરે પણ ખુશ થયાબાદ જમણ જમીને પિતાના સ્થાને ગયા.
મહાનુભાવ ! હજી પંડિતે બાકી છે, ભટ્ટ પણ આવવાના છે. અને ભૂવાઓ પણ આવશેજ, વિશેષમાં ટુચકા જાણનાર ગામની ડેશીઓ પણ આવશે, અને સહુ પિતાનું ગાશે, ગાય છે, અને રાજી થાય છે. કહ્યું છે કે – વૈઘાવદતિ કફ પિત્ત મરૂદ્વિકાર
તિવિદો ગ્રહગણાદિ નિમિત્ત દોષ ભૂપસર્ગ મિથ મંત્રવાદ વદતિ કતિ શુદ્ધ મતો યત વદતિ
ભાવાર્થ–રોગને જોઈને વૈઘ કફપીત્ત અને વાયુના વિકાર બતાવે જતિષીઓ સૂર્યાદિક ગ્રહના સમુદાયનું દૂષણ કહે, મંત્ર વાદીઓ ભૂત શાકીની પ્રમુખને ઉપસર્ગ માંહમાંહે બતાવે, પણ શુદ્ધ મુનિરાજ તે પ્રાચિન અશુભ કર્મને ઉદય થવાથી અશાતા