SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્ય ંચમનુષ્યાધિકાર, ] નમ્રગતિ વિગેરેનું સ્વરૂપ. ૧૯૫ વિવક્ષા કરવામાં આવતી નથી. વળી ત્યાં ત્યાં સિદ્ધાંતપ્રદેશમાં વક્રગતિના અનાહારકપણાની ચિંતા ( વિચાર ) માં એક અથવા બે સમય અનાહારક હાય એમ કહેલ છે. અહીં વા શબ્દનું ગ્રહણ કરેલ છે તેથી કેાઇ વખત ત્રણ સમય પણુ અનાહારક હેાય એમ સમજવુ. એટલે એ હકીકતમાં વિરોધ રહેશે નહીં. ૩૨૫ ઉપરની હકીકત જ ગાથાવડે કહે છે: इगदुगतिगवक्काइसु, दुगाइसमएस परभवाहारो । दुगवक्काइस समया, इगदोतिन्नि य अणाहारा ॥ ३२६ ॥ ॥ ॥ ટીકા :—એક, બે, ત્રણ વક્રાદિમાં–ચા શબ્દથી ચતુક્રાગતિમાં દ્વિતીયાદિ સમયે પરભવને આહાર જાણવા. તે આ પ્રમાણે-એકવક્રા ગતિમાં ખીજે સમયે પરભવને આહાર, દ્વિવકામાં ત્રીજે સમયે, ત્રિવકામાં ચેાથે સમયે અને ચતુ કામાં પાંચમે સમયે પરભવના આહાર જાણવા. તથા એકવક્રામાં સથા આહારક, એ હકીકત પૂર્વે સમજાવેલ છે. દ્વિકાદિ ગતિમાં યથાક્રમ એક, બે, ત્રણ સમય અનાહારક જાણવે. તે આ પ્રમાણે દ્વિવકા ગતિમાં એક સમય, ત્રિવકામાં એ સમય, ચતુર્વકામાં ત્રણ સમય અનાહારક જાણવા. ૩૨૬. હવે અપવન અનપવન રૂપ એ દ્વાર કહે છે:— बहुकालवेअणिज्जं, कम्मं अप्पेण जमिह कालेण । ass जुगवं चिअ, उइण्णसव्वष्पएसग्गं अपवत्तणिज्जमेयं, आउं अहवा असेसकम्मंपि । યંધત્તમવિ વદ્ય, શિઢિરું ચિય તં નહાનુાં ॥ ૨૨૮ ॥ ॥ ૨૨૭ ॥ ટીકાઃ—જે આયુરૂપ કર્મ અહુકાળવેદનીય–પ્રભૂતકાળવેદ્ય હાય તે આ જગતમાં તિર્યંચ-મનુષ્યા અપવ ના કરણના વશથી સમકાળે સર્વોપ્રદેશાસ્ત્રને સ્વલ્પકાળવડે વેદે-અનુભવીને નિજરે એ આયુને અપવર્તનીય આયુ સમજવું. આ પ્રમાણે આયુકર્મ જ એક અપવનીય હાય છે એમ નહીં, પણ બાકીના કર્મો પણ અપવનવાળા છે. તે જ વાત કહે છે કે-બાકીના સમસ્ત કર્મો પણ પ્રભૂતકાળવેદ્ય હેાય તે અપવના કરણના ચેાગથી સમકાળે સર્વ પ્રદેશાધ્રને ઉદ્દી કરીને અલ્પકાળે વેદી નાખે છે તેને અપવર્તનીય કર્મ કહીએ,
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy